________________
૫૪
ચૌદ ગુણસ્થાન
અહીં સગી ગુણસ્થાને શુદ્ધ ક્ષાયિક ભાવ, ઉત્કૃષ્ટ ક્ષાયિક સમ્યત્વ તથા નિશ્ચય ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર હેય છે. (૮૩)
તે કેવળજ્ઞાનરૂપી ઝળહળતા સૂર્યવાળા ભગવંતને આ સચરાચર જગત હાથમાં રહેલા આમળાના ફળની માફક પ્રત્યક્ષ દેખાય છે. (૮૪)
તીર્થકર નામકર્મ विशेषातीर्थकृत्कर्म, येना त्यर्जितमूर्जितम् । तत्कर्मोदयतोऽत्रासौ, स्याजिनेंद्रो जगत्पतिः ॥ ८५॥ स सर्वातिशययुक्तः, सर्वामरनरैर्नतः । चिरं विजयते सो तमं तीर्थ प्रवर्तयन् ॥ ८६ ॥ वेद्यते तीर्थकृत्कर्म, तेन सद्देशनादिमिः । भूतले भव्यजीवानां, प्रतिबोधादि कुता ॥ ८७ ॥ उत्कर्षतोऽष्टवर्षोनं, प्रकोटिप्रमाणकम् । कालं यावन्महीपोठे, केवली बिहरत्यलम् ॥ ८ ॥
અર્થ_વિશેષ આ સાધનાથી જે વે તીર્થ કર નામકર્મ ઉપાર્જન કર્યું છે તે તીર્થકર નામકર્મના ઉદયથી તે કેવળી ભગવાન અહીં ત્રણ જગતના નાથ જિનેન્દ્ર થાય છે. (૮૫)
તે તીર્થંકર પરમાત્મા ભગવાન જન્મથી ચાર, કર્મક્ષય થયે અગીઆર અને દેવકૃત ૧૯ એમ સર્વ મળીને ૩૪ અતિશયવાળા ભગવાનને હું નમસ્કાર કરું છું. (૮૬)
તે તીર્થંકર પરમાત્મા પૃથ્વી મંડળ ઉપર સંશનાદિ વડે ભવ્ય જીને પ્રતિબોધ આપતાં તીર્થંકર નામ કમને વિપાકોદય વેદે છે. (૮૭)
ઉત્કૃષ્ટથી આઠ વર્ષ જૂના પૂર્વ ક્રિોડ વર્ષ પ્રમાણુકાળ સુધી શ્રી કેવળી ભગવાન આ પૃથ્વી પીઠ ઉપર અત્યંત વિહાર કરે છે. (૮૮) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com