________________
ગુસ્થાન મા રાહ
-=-
=-=-==
-====
==:- .:::::::",-... -:----- ' ' -"-
-----
भनन्तं केवलज्ञानं, ज्ञानावरणसंक्षयात् । भनन्तं दर्शन चैत्र, दर्शनावरणक्षयात् ॥ १३० ।। शुद्धसत्यवत्वचरित्रे, क्षायिके मोहनिमहात् । अनन्ते सुरूवीर्य च, बेचविन्नक्षयात् अमात् ॥ १३ ॥ भायुषः श्रीणभावत्वात् , सिद्धानामक्षया स्थितिः । કામોત્રાવ-મૂતાવાના | ૧૩ર છે यसौख्यं चक्रिशकादि - पदवीभोगसंभवम् । ततोऽनन्तगुणं तेषां, सिद्धायक्लेशमन्ययम् ॥ १३३ ।। यदाराध्यं च यत्साध्य, यद् ध्ये यच दुर्लभम् । चिदानन्दमयं ततैः, संप्राप्तं परमं पदम् ॥ १३ ॥
અર્થ–મળી ગયેલા મીણવાળી મૂષા અંતકાળના સમયે જેવા આકારવાળી હોય છે તેવા આકારવાળી મૂષામાં રહેલા આકાશ પ્રદેશ સરખા આકારવાળી શ્રી સિદ્ધ પરમાત્માની અવગાહના હોય છે. (૧૨૮).
શ્રી સિદ્ધ પરમાત્મા ત્રણે તેમાં રહેલા અને ગુણપર્યાયવાળા સર્વ તને એક સમયમાં જાણનાર અને દેખનાર હોય છે. (૧૨૮).
શ્રી સિદ્ધ પરમાત્માને જ્ઞાનાવરણીય કર્મને સર્વથા ક્ષય થવાથી અનંત કેવળ જ્ઞાન હોય છે, દર્શનાવરણીય કર્મને સર્વથા ક્ષય થવાથી અનંતદર્શન હેય છે. (૧૩૦)
શ્રી સિદ્ધ ભગવંતને મેહનો નાથ થવાથી ક્ષાયિક ભાવના શુદ્ધ સમ્યફત્વ અને શુદ્ધ ચારિત્ર હોય છે, વેદનીય કર્મો ક્ષય થવાથી અનંત સુખ અને અંતરાય ના ક્ષયથી અનંતવીર્ય હેય છે. (૧૩૧).
શ્રી સિદ્ધ પરમાત્માને આયુષ્ય કર્મ સવંયા ક્ષય થવાથી અક્ષય સ્થિતિ હોય છે, ના મને ક્ષય થવાથી અમર્ત-અપીપા
અને ગોરા કર્મો ક્ષય થવાથી અનત અવગાહના હોય છે. (૧૨), Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com