________________
સિદ્ધાત્મા રૂપી કે અરૂપી ? સાકાર કે નિરાકાર ?
સામાન્ય રીતે પૌલિક વસ્તુ રૂપી અને સાકાર કહેવાય છે. અને આત્મા તથા આત્મપ્રદેશે અરૂપી અને નિરાકાર કહેવાય છે.
આ પ્રમાણેનું કથન વ્યવહારથી છે. કારણ કે જીવ ક્યવહારથી સુક્ષ્મ વાત્ત સમજી શકતે નથી તેમ સમ વસ્તુ ચમ`ચક્ષુથી જોઈ શકતા નથી.
આત્મા અરૂપી હૈાત્રા છતાં કેવળી ભગવાન તેને જોઈ શકે છે, એમ તેા શાસ્ત્રકથન છે જ. એટલે આત્મા રૂપી તે છે જ પણ તે પૌલિક નહિ હાવાથી ચર્મચક્ષુથી જોઈ શકાતા નથી. માટે આત્માને વ્યવહારથી અરૂપી કહેલ છે.
તે જ પ્રમાણે સિદ્ધાત્માને નિરાકાર કહેલ છે. કારણકે સંસારમાં જીવના શરીરના જેવા આકાર હાય છે તેવા આકાર સિદ્ધાત્માને નથી. પણ સિદ્ધાત્માની અવગાહના તેા છે જ. છેલ્લા શરીરમાંથી પેાલાણુને ભાગ નીકળી જતાં જે ધન-સ્વરૂપ આત્મ પ્રદેશ હાય તે સિદ્ધાત્માની અવગાહના છે માટે તે અપેક્ષાએ સિદ્ધાત્મા સાકાર છે અને સંસારી ગૃહની અપેક્ષાએ નિરાકાર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com