________________
ગુણસ્થાનનું સ્વરૂપ
૭૧
ગુણની પ્રાપ્તિરૂપ જે સ્થાન એટલે વિશ્રામસ્થાને છે તે ગુણસ્થાન કહેવાય છે. તે વૈદ ગુણસ્થાને નીચે પ્રમાણે છે:
ચૌદ ગુણસ્થાને (૧) મિથ્યાત્વ (૮) અપૂર્વકરણ અથવા નિવૃત્તિ બાદર. (૨) સાસ્વાદન (૮) અનિવૃત્તિ બાદર, (૩) મિશ્ર
(૧૦) સૂમ સં૫રાય. (૪) અવિરત સમ્યગ્દષ્ટિ (૧૧) ઉપશાંત મોહ (૫) દેશ વિરતિ સમ્યગ્દષ્ટિ (૧૨) ક્ષીણુ મહ. (૧) પ્રમત્ત સંયત (૧૩) સગી કેવળી (૭) અપ્રમત્ત સંયત (૧૪) અયોગી કેવળી
આ ગુણ શ્રેણીરૂપ નિસસ્સીના પહેલા પગથી આથી છવો ચડવા માંડે છે. કોઇ હળવેથી તે કોઈ ઉતાવળથી ચડે છે અને યથાશકિત આગળ વધવાને પ્રયત્ન કરે છે.
જેઓ આત્મબળ ફેરવી આગળ વધવાનો પ્રયત્ન કરે છે તેઓ ઉત્તરોત્તર શ્રેણીઓમાં યોગ્ય ક્રમથી પસાર થાય છે અને છેવટે બારમી શ્રેણીમાં નિરાવરણ બની તેરમી શ્રેણીમાં જીવન મુકત પરમાત્મા અને છે. અને મૃત્યુ સમયે ચૌદમી શ્રેણીમાં આવી તરત જ પરમ નિર્વાણ ધામ પ્રાપ્ત કરે છે.
આમ આત્માના વિકાસને અનુક્રમ તે ગુણસ્થાન કેમ કહેવાય છે અને તે ક્રમ વડે ઉપર ચડવું, આરોહવું તે ગુણસ્થાન કમારોહ કહેવાય છે.
મંદ પ્રયનવાળાઓને વચલી કેટલીક શ્રેણીઓમાં વધારે રોકાવું પડે છે. તેમની ચડતી પડતી પણ ઘણી વખત ઘણું થાય છે. તેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com