________________
= - ----
----
ગુણસ્થાન કમાહ
પ૯ અહીં કાયયોગ અતિ સૂક્ષ્મ હોવાથી તેમ જ શીધ્ર ક્ષય પામનારે હેવાથી તથા કાયાનું કાર્ય કરવાને અસમર્થ હોવાથી કાયા હોવા છતાં પણ વેગ રહિતપણું છે. (૧૦૮).
વળી પોતાના શુદ્ધ આત્મજ્ઞાન રૂ૫ અત્યંત આનંદવાળા અગી ભગવાનને શરીરના તેવા પ્રકારના આલબન-આશ્રય વડે ધ્યાન હેય એમાં કાંઈ વિરોધ નથી. (૧૦૮).
નિશ્ચયનયથી આત્મા પોતે જ ધ્યાતા છે અને તે સાધનભૂત એવા આત્મા વડે કમપણને પ્રાપ્ત થયેલા આત્માને જ ધ્યાવે છે. અહીં સ્પષ્ટ રીતે અષ્ટાંગ યોગ પ્રવૃત્તિરૂપ બીજે જે કંઈ ઉપચાર છે તે સર્વ વ્યવહાર નયની અપેક્ષાએ ધ્યાનરૂપ જાણુ. (૧૧૦).
૭૨ પ્રકૃતિને ક્ષય चिद्रूपात्ममयोऽयोगी, ह्युपान्त्यसमये द्रुतम् । युगपत्क्षपयेत्कर्म-प्रकृतीनां द्विसप्ततिम् ॥ ११ ॥ देहबन्धनसङ्घाताः प्रत्येकं पंच पंच च । अंगोपांगत्रयं चैव, पार्क संस्थानसंज्ञकम् ॥ ११२ ।। वर्णाः पंच रसाः पंच, पकं संहननात्मकम् । અટવ ર જ તૌ, રવિનાદુમામ ! ૧૧ तथाऽगुरुलधुत्वाख्य-मुपघातोऽन्यघातिताः । નિગમપત્ર–ગુર્વાસાયરાસ્તા | ૧૧ છે. विहायोगतियुग्मं च, शुभास्थैर्यद्वयं पृथक् । गतिदिव्यानुपुर्वी च, प्रत्येकं च स्वरद्वयम् ॥ १९५॥ वेद्यमेकतरं चेति, कर्मप्रकृतयः खलु । સતિવિના મુવા–પુરીવારોપમાને ૧૧૬ II
અર્થ-ચિદ્ર આત્મામય એટલે કેવળજ્ઞાનમય આત્માવાળા અગી ગુણ-સ્થાનાવતી અાગી ભગવાન નિશ્ચય ઉપાંત સમયે શીઘા સમકાળે એક સાથે ૭૨ કર્મ–પ્રકૃતિએને ક્ષય કરે. (૧૧૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com