________________
ગુણસ્થાન કમા રેહ
अष्टौ मध्यकषायाच, द्वितीयेऽथ तृतीयके । पण्डवं तुर्यके स्त्रीत्वं, हास्यषकं च पंचमे ॥ ७० ॥ चतुर शेषु शेषेषु, क्रमेणैवातिशुद्धितः । पुंवेदश्च ततः क्रोधो, मानो माया च नश्यति ॥ ७१ ॥
અર્થ– ત્યારબાદ ક્ષેપક મુનિ અનિવૃત્તિ ગુણસ્થાનમાં જાય છે. તે ગુણસ્થાનના નવ વિભાગ છે. તે દરેક વિભાગમાં અનુક્રમે-(૬૭)
નરતિ અને તિર્યંચગતિ એ બે ગતિની બે આનુપૂર્વ, સાધારણ નામ-કર્મ, ઉદ્યોત, સૂક્ષ્મ, દ્વીન્દ્રિય આદિ ૩ પ્રકૃતિ, એ કેન્દ્રિય, આતપ, વિશુદ્ધિ આદિ ત્રણ અને સ્થાવર એ સોળ પ્રકૃતિઓ અહીં પહેલે ભાગે ક્ષય પામે છે. (૬૮-૬૯)
તથા બીજે ભાગે આઠ મધ્ય કષાયો, ત્રીજે ભાગે નપુંસદ, થે ભાગે સ્ત્રીવેદ અને પાંચમે ભાગે હાસ્યાદિ છ નોકષાય—(૭૦૦)
અને બાકીના ચાર વિભાગમાં અનુક્રમે આત્માની અતિ વિશુદ્ધિ થવાથી પ્રથમ પુરુષવેદ ત્યારબાદ સંજવલન ક્રોધ, માન અને માયા નાશ પામે છે. (૧)
દશમું ગુણસ્થાન ततोऽसौ स्थूललोभस्य, सूक्ष्म प्रापयन् क्षणात् । आरोहति मुनिः सूक्ष्म-सम्परायं गुणास्पदम् ॥ ७२ ।। एकादशं गुणस्थानं, क्षपकस्य न संभवेत् । किन्तु स सूक्ष्मलोभांशान् , क्षपयन् द्वादशं व्रजेत् ॥ ७३ ॥
અર્થ-ત્યારબાદ આ ક્ષેપકમુનિ બાદર લેભને ક્ષણવારમાં સૂક્ષ્મ કરતે થકે સુક્ષ્મ સંપાય નામના ગુણસ્થાન ઉપર ચડે છે. (૭૨)
ક્ષપકમુનિને અગીઆરમું ગુણસ્થાન હેતું નથી. પરંતુ સૂક્ષ્મ લેભના અંશે ખપાવતે તે મુનિ બારમે ગુણસ્થાને જાય છે. (98) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com