________________
ચી ગુસ્થાન - શ્રતની ચિંતા-મનન તે વિતર્ક છે. એક મનન ઉપરથી બીજા મનન ઉપર જવું ઈત્યાદિ સંક્રમણ તે વિચાર છે. અને અનેકપણું તે પૃથકત્વ છે. એ પ્રમાણે આ પહેલું સુકલધ્યાન ત્રણ વિશેષણવાળું છે. (૬૧).
પિતાના શુદ્ધ આત્મ સ્વરૂપના અનુભવથી આત્મગત-અંતર્ગત ભાવકૃતના આલંબનથી ધ્યાનમાં અંતર્જલ્પાકાર રૂ૫ વિતર્ક હેય તે સવિતર્કથી ઉત્પન્ન થયેલ શુકલધ્યાન કહેવાય. (૧૨)
જે ધ્યાનમાં પૂર્વે કરેલા વિચારણારૂપ વિતર્ક એક અર્થથી બીજા અર્થમાં જાય, એક શબ્દથી બીજા શબ્દમાં જાય. અને એક યોગમાંથી બીજા યોગમાં જાય તે ધ્યાન સંક્રમણ યુક્ત એટલે સવિચાર કહેવાય. (૩)
જે ધ્યાન એક દ્રવ્યથી બીજા દ્રવ્યમાં જાય, એક ગુણથી બીજા ગુણમાં જાય અને એક પર્યાયથી બીજા પર્યાયમાં જાય તે સપૃથકત્વ દયાન કહેવાય. (૬૪)
એ ગણ વિશેષણ રૂ૫ પહેલા શુકલધ્યાનથી આત્મા નેક્ષરૂપી લક્ષ્મીના સુખના નિદર્શનરૂ૫ ઉત્કૃષ્ટ વિશુદ્ધિ પ્રાપ્ત કરે છે. (૬૫).
જે કે આ પહેલું સુકાન પ્રતિયાતી પણ થાય છે તે પણ આત્મા અતિ વિશુદ્ધિવાળો થવાથી ઉપરના ગુણસ્થાનમાં ચડવાની અભિલાષા વાળા થાય છે. (૬)
નવમું ગુણસ્થાન भनित्तिगुणस्थानं, ततः समधिगस्छति । गुणस्थानस्य तस्यैव, भागेषु नवसु क्रमात् ॥ ६७ ॥ गतिः श्वाश्री च तैरश्चो, वे तयोरानुके । साधारणत्वमुद्योतः, सुक्ष्मस्व विकलत्रयम् ॥ ६८ ॥ एकेन्द्रियत्वमाताप-स्त्यानगृध्यादिकत्रयम् ।
स्थावरस्वमिहाशि, क्षीयन्ते षोडशेत्यमः ॥ ६९ ।। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com