________________
૩૮
ચૌદ ગુણસ્થાને
મદિરાના કફથી ભાન ભૂલેલે જીવ હિત અહિત કંઈ પણ જાણી સમજી શકતા નથી તેવી જ રીતે મિથ્યાત્વથી મોહિત થયેલ છવ ધર્મ અધર્મને સમગફ પ્રકારે જાણે સમજી શકતા નથી. (૮)
અભગ્યની અપેક્ષાએ મિથ્યાત્વની સ્થિતિ અનાદિ અનંત છે અને ભવ્યની અપેક્ષાએ મિથ્યાત્વની સ્થિતિ અનાદિ સાત કહેલી છે. (૮)
બીજુ ગુણસ્થાન अनादिकालसंभून-मिथ्याकर्मोपशान्तितः । स्यादौपशमिकं नाम, जीवे सम्यकत्वमादितः ॥ १० ॥ एकस्मिनुदिते मध्या-च्छान्तानन्तानुबन्धिनाम् । સર્વોપરિ સખ્યત્વ સ્થિત ૧૧ || समयादावलिषर्क, यावन्मिथ्यात्वभूतलं । नासादयति जीोऽयं, तावत्सास्वादनो भवेत् ॥ १२ ॥
અર્થ—અનાદિકાળથી ઉત્પન્ન થયેલ મિથ્યાત્વ મોહનીય કર્મ ઉપશાંત થવાથી જીવને પ્રથમ ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. (૧૦)
ઉપશાંત થયેલા ચાર અનંતાનુબંધી કષાયમને કઈ પણ કષાય ઉદય પામતાં પ્રથમના ઔપનિક સમ્યકત્વ રૂપ પર્વતના શિખર ઉપરથી ચુત થઈને પડતે જીવ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટ છે આવલિકા સુધીમાં, જ્યાં સુધી મિથ્યાત્વરૂપ ભૂમિતળને પ્રાપ્ત થાય નહિ ત્યાં સુધી (એટલે વચ્ચેના અંતરાળના કાળમાં) તે જીવ સાસ્વાદન સભ્યત્વ વાળા કહેવાય છે. (૧૧-૧૨).
ત્રીજું ગુણસ્થાન मिश्रकर्मोदयाजीवे, सम्यगमिथ्यात्वमिश्रितः ।
यो मायोऽन्तर्मुहूर्तत्या-तन्मश्रस्थानमुख्यते ॥१३॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com