________________
ગુણમ્યાન મારાહ
૪૧
જેના ચિત્તમાં દયા, શાંતતા, સવેગ, નિવેદ અને આ સ્તિય એ પાંચ લક્ષણવાળા ગુષ્ણેા હેાય તે છાને સમિકતી જાણવા. ( ૨૧ )
જીવને ક્ષયાશમ સમ્યક્ત્વ મનુષ્યગતિ અને દેવગતિની સ’પદા આપે છે, અને ક્ષયિક સમ્યક્ત્વ તે જ ભવમાં અથવા ત્રોજે ચેાથે ભવે માક્ષ આપે છે. (૨૨ )
ચેથા ગુણસ્થાનમાં રહેલા વ તરહિત છે તે પશુ દેવ, ગુરુ અને સંધની ઉત્તમ ભકિત તથા શાસનની ઉન્નતિ તેા કરે છે જ(૨૩).
પાંચમું ગુણસ્થાન
प्रत्याख्यानोदयाद्देश - विरतियं जायते । સટ્ટાહૂ દિ દેશોન—ોિિસ્થતિઃ || ૨૦ || आतं रौद्रं भवेदत्र, मन्दं धर्म्यं तु मध्यनं । षट्कर्मप्रतिमा श्राद्ध - व्रतपालनसंभवम् ॥ २५ ॥ अतः परं प्ररुतादि -- गुणस्थानकससके । अन्तर्मुहूर्तमेकैकं, प्रत्येकं गदिता स्थितिः ॥ २६ ॥
અ—જે ગુણસ્થને ત્રીજા પ્રત્યાખ્યાનાવરણુ કષાયના ઉદયથી વ્રત, નિયમ આદિ દેશથી ઉત્પન્ન—પ્રગટ થાય છે તે ( શ્રાવકનું) દેશ વિરતિ ગુણસ્થાન કહેવાય છે. (૨૪)
આ દેશવિરતિ ગુણસ્થાનમાં આધ્યાન અને રૌદ્રધ્યાન મદ હાય છે. અને શ્રાવકના ષટ્કમ ( આવશ્યક ), ૧૧ પ્રતિમા અને બારવ્રતના પાલનથી ઉત્પન્ન થયેલું ધર્મધ્યાન અહીં મધ્યમ પ્રકારનુ હાય છે. (૨૫)
દેશવરતિ ગુણસ્થાનથી આગળનાં પ્રમત્ત, અપ્રમત્ત, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મસ પરાય, ઉપશાંત મેહ અને ક્ષીણમેડ એ સાત ગુણસ્થાનેાની પ્રત્યેકની ઉત્કૃષ્ટ સ્થિતિ એકેક અંતમુ ત પ્રમાણુ કહી છે. (૨૬) [ તેમાં પ્રમત્ત અને અપ્રમત્ત એ એ ગુણસ્થાનની ભેગી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com