________________
ગુણસ્થાન કમરેહ
વચારણકુતિ–વાણા | ગુલMો સમાયો, રમેલાત્ત થયા ૧૦ || તથા ધર્મ શ્રદ્ધા, ના સમજુતિઃ | मित्रोऽसौ भण्यते तस्माद्भातो जात्यन्तरात्मकः ॥ १५ ॥
યુતિ નો કી, મિત્રો ચિતે ન વા स वा कुदृष्टिवा, भूत्वा मरणमश्नुते ॥ १६ ॥ सम्याग्मथ्यात्वयोध्ये, ह्यायुर्थनार्जितं पुरा । नियते तेंन भावेन, गतिं याति तदाश्रिताम् ॥ १७ ॥
અર્થ–મિશ્ર મોહનીય કર્મના ઉદયથી છવને વિષે સમકૃત્વ અને મિથ્યાત્વ એ બેના મિશ્રણથી અંતર્મુહૂર્ત કાળ સુધીમાં જે ભાવ ઉત્પન્ન થાય છે તે મિશ્રિતભાવનું નામ મિશ્ર ગુણસ્થાન કહેવાય છે. (૧૩)
જેમ ઘડી અને ગધેડાના સંયોગથી ખચ્ચરરૂ૫ એક નવીન જાતિ ઉત્પન્ન થાય છે, તેમ ગોળ અને દહીંના સંયોગથી એક નવો જ સ્વાદ ઉત્પન્ન થાય છે. તેવી રીતે જે જીવની બુદ્ધિ સર્વજ્ઞ ભાષિત અને અસર્વજ્ઞ ભાષિત એ બન્ને ધર્મમાં સમાન શ્રદ્ધાવાળી થાય તે જીવ નવીન જાતિના ભેદરૂપ મિશ્ર ગુણસ્થાનવાળો ગણાય છે. (૧૪-૧૫)
મિશ્ર ગુણ સ્થાનમાં રહેલ છવ આયુષ્ય બાંધતા નથી તેમ મરણ પામતો નથી. પરંતુ સમ્યગ્દષ્ટિ થઈને અથવા તે મિથ્યાદષ્ટિ થઈને જ મરણ પામે છે. (૧૬)
- મિશ્ર ગુણસ્થાનની પ્રાપ્તિ પહેલાં જીવે સમ્યકત્વ અથવા મિથ્યાત્વ એ બે ભાવમાંથી જે કોઈ એક ભાવે વર્તતાં આયુષ્ય બાંધ્યું હોય તે ભાવ સહિત તે જીવ મરણ પામે છે. અને તે ભાવને અનુસાર સગતિ અથવા દુર્ગતિમાં જાય છે. (૧૭)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com