________________
ચૌદ ગુણસ્થાન
સૂક્ષ્મ કરે છે અને ત્યાર પછીના અગીબારમાં ગુણસ્થાનમાં સંજવલન લોભને ઉપશાંત કરે છે. (૪૨)
ઉપશાંત મોહ ગુણસ્થાનમાં દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય ઉપશાંત થવાથી સમ્યકત્વ અને ચારિત્ર અને ઉપશમ ભાવના જ હોય છે. તેમ જ આ ગુણસ્થાનમાં ભાવ પણ પિરામિક જ હોય છે.(૪૩)
ત્યાં ઉપશાંત મેહ ગુણસ્થાનથી ઉપશમક જીવ ચારિત્ર મોહનીયન ઉદય પામીને પુનઃ નીચે પડે છે કારણ કે જે પાણીને મેલ પાણીની નીચે જ ઠરી રહ્યો હોય તે પાણી પુનઃ પણ મતિન થાય છે. (૪૪)
અપૂર્વકરણ આદિ ત્રણે ગુણસ્થાન વાળા ઉપશામક છે ઉપર ચડે તે એક ગુણસ્થાનક જ ચડે. (એકેક ગુણસ્થાન અનુક્રમે ચડે). અને તે ચારે ગુણસ્થાન વાળા ઉપશમક છો જે ગુણસ્થાનથી પડે તે પહેલા મિથ્યાત્વ ગુણસ્થાને આવે. અથવા ચરમશરીર હોય તે સાતમા અપ્રમત્ત ગુણસ્થાને આવે. (૪૫)
આખા સંસાર ચક્રમાં એક જીવને ચાર વાર જ ઉપશમ શ્રેણિ થાય અને જીવને એક ભવમાં જે થાય તો બે વાર જ ઉપશમ શ્રેણ થાય. (૪૬).
ક્ષપકશ્રેણિ अतो वक्ष्ये समासेन, क्षपकश्रेणिलक्षणम् । ચોળી વળે છે, ચામાં પ્રવર્તે છે ક૭ | અદ્ધિપુનઃ પ્રાન્ત-હિનો યુવાઃ | असंयतगुणस्थाने, नरकायुः क्षयं व्रजेत् ॥ १८ ॥ तिर्यगायुः क्षयं याति, गुणस्थाने तु पंचमे । सप्तमे त्रिदशायुश्च, हम्म हस्यापि सप्तकम् ॥ ४९ ॥ दर्शताः प्रकृतीः साधुः, क्षयं नीत्वा विशुद्धधीः ।
धर्मध्याने कृताभ्यासः, प्रामोति स्थानमष्टमम् ।। ५० ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com