________________
ગુણસ્થાન કમારોહ
માટે જ્યાંસુધી અપ્રમત્ત ગુણસ્થાન વડે સાધ્ય એવું શ્રેષ્ઠ ધ્યાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રાપ્ત થયેલા દેથાનો આવશ્યક આદિ ક્રિયાઓ વડે ક્ષય કરે. (૩)
સાતમું ગુણસ્થાન चतुर्थानां कषायाणां, जाते मंदोदये सति । મવેબમારીન–અમને મારી II રૂર છે नष्टाशेषप्रमादात्मा, व्रतशीलगुणान्वितः । ज्ञानध्यानधनो मौनी, शमनक्षपणोन्मुखः ॥३२॥ सप्तकोत्तरमोहस्य, प्रशमाय क्षयाय वा । सध्यानसाधनारम्भ, कुरुते मुनिपुङ्गवः ॥ द४॥ धर्मध्यानं भवत्यत्र, मुख्यवृत्त्या जिनोदितं । रूपातीततया शुक्ल-मपि स्यादंशमात्रतः ॥ २५॥ इत्येतस्मिन् गुणस्थाने, नो सन्त्यावश्यकानि ष । સિંખ્યાન -ચતઃ | રૂ
અર્થ–સંજવલન કષાયોને મંદ ઉદય થતાં સાધુ પ્રમાદ રહિત થવાથી અપ્રમત્ત થાય છે. (૩૨).
સર્વ પ્રમાદ નષ્ટ થયા છે એ વ્રત અને શીલ આદિ ગુણોવાળે, જ્ઞાન અને ધ્યાનરૂપી ધનવાળા, મૌન ધારણ કરનાર તથા મેહનીય કર્મને ઉપશમ અથવા ક્ષય કરવાને ઉઘત થયેલે શ્રેષ્ઠ મુનિ દર્શન સપ્તક સિવાયની બાકીની એકવીશ મેહનીય પ્રકૃતિને ઉપશમ અથવા ક્ષય કરવાને માટે શ્રેષ્ઠ ધ્યાન સાધવાને પ્રારંભ કરે છે. (૩૩-૩૪)
આ સાતમા ગુણસ્થાનમાં મુખ્ય વૃત્તિઓ શ્રી જિનેશ્વરકથિત ધર્મ ધ્યાન હોય છે તેમજ રૂપાતીત ધ્યાનપણુ વડે અંશ માત્રથી (ગૌણતાએ) શુકલ ખાન પણ હોય છે. (૩૫).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com