________________
ચૌદ ગુણસ્થાન ચેથું ગુણસ્થાન यथोक्ते च तच्चे, रुचिर्जीवस्य जायते । निसर्गादुपदेशा, सम्यक् हि तदुच्यते ॥१४॥ द्वितीयानां कषायाणा-मुदयाद्वतवर्जितं । सम्यक् केवलं यत्र, तचतुर्थं गुणास्पदम् ॥ १९ ॥ उत्कृष्टाऽस्य त्रयस्त्रिंशत्सागरा साधिका स्थितिः । तदर्धपुद्गलावर्त-भभिव्यैरवाप्यते ॥ २० ॥ कृपाप्रशमसंवेग-निदास्तिक्यलक्षणाः । गुणा भवन्ति यञ्चिते, स स्यात्सम्यक्त्वभूषितः ॥२१॥ शायोपशमिकी दृष्टिः, स्यानरामरसंपदे । क्षायिकी तु भवे तत्र, नितुर्य वा विमुक्तये ॥ २२ ॥ देवे गुरौ च संघे च, सद्भक्तिं शासनोन्नतिं । अवतोऽपि करोत्येव, स्थितस्तुर्ये गुणालये ॥ २३ ॥
અર્થ–સર્વ કહેલા તત્ત્વોને વિષે સ્વાભાવિક રીતે અથવા ઉપદેશ આદિકથી જીવની રુચિ થાય તે મ્યક્ત કહેવાય. (૧૮).
જે ગુણસ્થાનમાં બીજા અપ્રત્યાખ્યાની કક્ષાના ઉદયથી વ્રત પ્રત્યાખ્યાન રકિત કેવળ સમ્યત્વ માત્ર જ હેય તે ચેણું ગુણસ્થાન કહેવાય. (૧૮)
આ અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિ કંઈક અધિક તેત્રીશ સાગરોપમ પ્રમાણ છે. અને તે મનુષ્યના આયુષ્ય સહિત સર્વાર્થ સિદ્ધ આદિ દેવોના આયુષ્યરૂપ જાણવી. તથા એ સમ્યક્ત્વ અધ પુશળ પરાવર્ત જેટલે સંસાર બાકી રહ્યો છે.ય ત્યારે જ પ્રાપ્ત થાય છે. તેમજ એ સમ્યકત્વ ભવ્ય જીવને જ પ્રાપ્ત થાય છે. અભવ્યને પ્રાપ્ત થતું નથી. (૨૦)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com