________________
છગના અધ્યવસાયે
:
:
—.-.-- --
- -- --- -
-
=
(1) ક્ષેત્રથી ઉત્પન્ન થયેલી વેદના. (૨) અન્યોન્યથી (અરસ્પરસથી) ઉત્પન્ન થતી વેદના. (૩) સંકિલષ્ટ અધ્યવસાયથી પંદર પરમાધામી દેવકૃત વેદના.
એ ત્રણમાં અન્યોન્યકૃત વેદનાના પુનઃ બે ભેદ પડે છે – (૧) શરીથી પરસ્પર ઉત્પન્ન થતી અને બીજી સ્ત્રધારા પરસ્પર ઉત્પન્ન થતી વેદના.
ક્ષેત્રવેદના સાતેય નરકમાં છે. અને અનુક્રમે નીચે નીચે અશુભ, અશુભતર, અશુભતમપણે હેય છે. અન્યોન્યત વેદનામાં શરીરથી થતી અન્ય વ્યક્તિ વેદના સાતે ય નરકને વિષે છે. ત્રીજી પરમાધામી કૃવેદના એ પહેલી ત્રણ નરકેમાં છે.
આ પ્રમાણે નરકગતિના મહાન દુખ પ્રાપ્ત કરવા ન હોય તે પ્રત્યેક જીવે પિતાનું જીવન સુધારી, પાપાચરણે દૂર કરી પ્રથમથી જ ચેતીને શુદ્ધ મુક્તિદાયક જિનેશ્વર પ્રભુના માર્ગનું પાલન કરવું જરૂરી છે.
આ પરમાધામી દેવો પૂર્વભવમાં ક્રરકમ, સંકિલષ્ટ અધ્યવસાયવાળા, પાપકાર્યમાં જ આનંદ માનનારા હેઈને પંચાગ્નિરૂપ મિયા કષ્ટવાળા તપ આદિક કરીને આટલી આસુરી વિભૂતિ પ્રાપ્ત કરે છે. ત્યાં તેમને તેવો આચાર, સ્વભાવ જ હેવાથી નરકીને વેદના ઉપજાવે છે. જેમ અહીં મનુષ્યલકમાં સાપ, કુકડા. વર્તક, લાવક વગેરે પક્ષીઓને તથા મુષ્ટિમëને યુદ્ધ કરતા થકા પરસ્પરને પ્રહાર કરતા જોઈને રાગદ્વેષથી પરાભવ પામેલા પાપાનુબંધી પુણ્યવાળા મનુને બહુ આનંદ થાય છે તેમ તે પરમાધામીઓ પણ નરકના અને એકબીજા ઉપર પડતા અને પ્રહાર કરતા જોઈને પરમ ખુશ થાય છે. અને પ્રમોદના વશથી તાલીઓ પાડીને ખડખડ અટ્ટહાસ્ય કરે છે, વસ્ત્ર ઉડાડે છે, પૃધી ઉપર હાથ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com