Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૪૬
એજ ખેડી શકે. એક માજી સાધુ-સાધ્વીજીઓની સરસપુર સંઘ પ્રત્યેની ચાહના. ખીજી બાજુ તેમને રાખવા માટેના મ્યુ. તરફથી થતા અંતરાયા. કાંતા ધર્મ પ્રત્યેની મમતા કાંતા ધન પ્રત્યેની મમતા. અન્નેમાંથી એક સ્વીકારવાનું હતું. તે પણ ફાઈની સહાય વિના મધ્યમ વર્ગના એક માનવીને પેાતાના ગજા ઉપરાંતનું સાહસ ખેડવાનું હતું. સાહસ ખેડે તે જ આ કાર્ય થાય એમ હતું. શ્રી લાગીભાઈએ વિચાર્યું કે ને કુદરતનીઇચ્છા આ ઉપાશ્રય બાંધવામાં મનેજ નિમિત્ત મનાવવા માંગતી હોય તા આ લાભ મારે શા માટે જતા કરવા ? ધન તા પુણ્યને આધીન છે. પુણ્ય હાય ત્યાં સુધીજ લક્ષ્મી ટકે છે. “ ધર્મ કરતાં કોઈની લાજ ગઈ નથી જાણી રે ” એ ઉક્તિ મુજબ વિચાર કરી પાતે ઉપાશ્રય ખંધાવવા નિર્ણય કર્યો. પરાપકાર ખાતર તન, મન અને ધનનું. સમણુ કરનાર આવા વિરલા તા કાઈકજ હાય છે. તેઓશ્રીના ત્રણ સુપુત્રો છે. જયતીભાઈ, દીનેશભાઈ, અને રમણભાઈ તે ઉપરાંત છેટાભાઇને લક્ષ્મણુભાઈ તથા શકરાભાઈને અરવિન્દ્રભાઈ નામે સુપુત્રો છે. આ બધાં ભાઈઓમાં પણ તેમના પૂર્વજોના વારસા અત્યારથી જ પ્રજ્વલિત દેખાય છે. આજે પૂજ્ય આચાશ્રી દ્વારા જે અપૂર્વ સાહિત્યલેખનનું કાર્ય સરસપુર મુકામે સમિતિ કરાવે છે. તેમાં પણ શ્રી ભાગીભાઇના સારા એવા હિસ્સા છે અતિથિ, તથા સ્વધર્મિ અન્ધુએ પ્રત્યે જે વાત્સલ્ય છે, તે અપૂર્વ છે, તેવા જ કાયમ માટે રહે તેમ પરમકૃપાલુ પરમાત્મા પ્રત્યે પ્રાર્થના છે. આ ઉપરના કાર્યને સુંદર બનાવવામાં તેમના ભાઈ છેોટાલાલભાઈ તથા શકરાભાઈ તેમજ રતિલાલભાઇ આદિ સરસપુર શ્રી સ ંઘે પશુ ખૂબ સહકાર આપ્યા છે ને આપી રહ્યા છે. તે બદલ તે સોને ધન્યવાદ ઘટે છે.
શ્રી ભાગીભાઈ એ આ ઉપાશ્રયના ખાંધકામનું સાહસ ખેડયું, અને શાસનદેવની કૃપાથી હેમખેમ કોઈ પણ જાતની અડચણ શીવાય કાર્ય પૂર્ણ થયું. જાણેકે છગનભાઈનું અધુરૂ કાર્ય પૂર્ણ થએલું જોવાજ જીવ્યાં હાય તેમ ઉપાશ્રયનું કામ આ બાજુ પૂર્ણ થયું અને શ્રી ભોગીભાઈનાં માતુશ્રી જમનાબેન ૨૦૧૩ના રામનવમીના રાજ દેવલાક પામ્યાં. તેઓની સેવા સૌ ભાઈ એએ અનતા પ્રયાસે ઘણી સારી રીતે કરી.
કુદરતની વાત ન્યારી છે. એક ખાજી અનુકુળતાવાળા ઉપાશ્રય તૈયાર થયા. ખીજી બાજુ શાસ્રોદ્ધાર સમિતિએ પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ સાહેબને શાસ્ત્રોદ્ધારનું ભગીરથ કાર્યાં અમદાવાદ મુકામે રહીને કરવા વિનંતિ કરી. પૂજ્યશ્રીએ માન્ય રાખી. સમિતિના સદ્મહસ્થા આમંત્રણ તે આપી આવ્યા પણુ સ્થળની શોધમાં પડયા. જોગાનુજોગ તેમની દૃષ્ટિ સરસપુરના ઉપાશ્રય ઉપર પડી.
શ્રી નન્દી સૂત્ર