Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रमेयबोधिनी टीका प्र. पद १ सू.८ रूपी अजीवप्रज्ञापना
१२५
"
गया वि, कसायरसपरिणया वि, अंविलरसपरिणया वि, महुररसपरिणया वि' ये स्कन्धादयः स्पर्शतः कर्कशस्पर्शपरिणता स्तेषां मध्ये केचन - 'रसओ' रसतः 'तिनरसपरिणया वि' - तिक्तरसपरिणता अपि भवन्ति केचन - 'कडुयरसपरिणया वि'कटुकरसपरिणता अपि भवन्ति केचन - 'कसायरसपरिणया वि' कपायरसपरिणता अपि भवन्ति केचन - 'अंबिलरसपरिणया वि' अम्लरसपरिणता अपि भवन्ति, केचन - 'महुररस परिणया वि' मधुररसपरिणता अपि भवन्ति, इत्येवं पञ्च विकल्पान् प्रतिपाद्य कर्कशस्पर्शस्यैव स्व विरोधि मृदुकस्पर्श वर्जयित्वा अन्यैः षडूभिः स्पर्शैः सह पविकल्पानाह - 'फासओ गुरुयफासपरिणया वि लहुयफासपरिणया वि, सीयफासपरिणया वि, उसिणफासपरिणया वि, णिद्धफासपरिणया वि, लुक्खफासपरिणया वि' ये स्कन्धादयः स्पर्शतः कर्कशस्पर्शपरिणता स्तेषां मध्ये केचन'फासओ' स्पर्शतः 'गुरुयफासपरिणया वि' - गुरुकस्पर्शपरिणता अपि भवन्ति - केचन - 'लहुयफासपरिणया वि' - लघुकस्पर्शपरिणता अपि भवन्ति, केचन - 'सीयफासपरिणया वि - शीतस्पर्शपरिणता अपि भवन्ति केचन - 'उसिणफासपरिणया होते हैं जो पुद्गल स्पर्श से कर्कश हैं उनमें से कोई तिक्तरस वाले, कोई कटुकरसवाले कोई कषायरस वाले, कोई अम्ल (खटूटे) रसवाले और कोई मधुररस वाले होते हैं ।
कर्कश स्पर्श वाले पुद्गलों में उसका विरोघी मृदु स्पर्श नहीं पाया जाता, अतएव छ ही स्पर्शो के साथ उसका योग होता है। इसलिए छह विकल्प दिखलाते हैं
जो पुद्गल स्पर्श से कर्कश हैं, उनमें कोई स्पर्श की अपेक्षा गुरुस्पर्श वाले होते हैं, कोई लघु स्पर्श वाले होते है, कोई शीत स्पर्शवाले और कोई उष्ण स्पर्श वाले होते हैं कोई स्निग्धस्पर्शवाले होते हैं और
જે પુદ્ગલે સ્પર્શીમાં કર્કશ છે. તેએમાંથી કઇ તિક્ત રસવાળાં, કોઈ કડવા રસવાળાં, કાઇ કષાય રસ વાળાં, કોઇ ખાટા રસવાળાં અને કાઇ મધુર રસ વાળાં હાય છે.
કર્કશ સ્પર્શીવાળાં પુદ્ગલામાં તેમના વિરધી મૃદુ સ્પર્શ નથી હેતા, તેથી કરીને છ સ્પર્ધાની સાથે તેમના ચેગ થાય છે, તે માટે ૬ વિકલ્પે બતાવે છે, જે પુદ્ગલા સ્પર્શે કરીને કર્કશ છે. તેમના માંથી કાઇ સ્પેની અપેક્ષાથી ગુરૂ સ્પર્શ વાળાં હાય છે, કેઇ લઘુ સ્પર્શીવાળાં હ્રાય છે, કેાઈ શીત સ્પ વાળા, અને કાઇ ઉષ્ણુ સ્પવાળાં હેાય છે, કાઇ સ્નિગ્ધ સ્પર્ધા વાળાં હાય છે અને કોઇ રૂક્ષ સ્પર્શવાળાં પણ હાય છે. આ રીતે કર્કશ સ્પર્શીવાળાં પુદ્ગલ સ્પર્શે કરીને છ પ્રકારના હાય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧