Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
२१८
प्रज्ञापनासूत्रे उक्ता इत्यर्थः, तानेव द्विप्रकारान् आह-'तं जहा-पज्जत्तगाय, अपज्जत्तगाय' तद्यथा-पर्याप्तकाश्च, अपर्याप्तकाश्च, 'तत्थ णं जे ते अपज्जत्तगा ते णं असंपत्ता' तत्र-तयोः पर्याप्तकापर्याप्तकयोमध्ये खलु ये ते अपर्याप्तकाः सन्ति ते खलु स्वयोग्याः पर्याप्तीः कात्स्न्येन असंप्राप्ताः, विशिष्टान वर्णादीन् अनुपगतावा भवन्ति वर्णादिभेदविवक्षायामेतेषां कृष्णादिना वर्णभेदेन व्यपदेष्टुमशक्यत्वात्, शरीरादिपर्याप्तीनां परिपूर्णता दशामेव बादराणां वर्णादि विमागः प्रकटी भवति नापूर्णतादशायाम्, ते चापर्याप्ता उच्छ्वासपर्याप्त्या एव म्रियन्ते, तस्मात् न स्पष्टतरवर्णादि विभागः सम्भवति, एतदभिप्रायेणैव 'असंप्राप्ता' इत्युक्तम्, अथ उच्छ्वास पर्याप्त्यैव म्रियन्ते नार्वाक् शरीरेन्द्रिय पर्याप्तिम्याम् अपर्याप्ता अपि इत्यत्र को हेतुरितिचेन्मैवं-सर्वेषामेव देहिनाम् आगामिभवायुबद्धैव मरणं भवति, नाबद्धा, तच्च
और अपर्याप्त । इन दोनों में से जो अपर्याप्त हैं वे अपनी पर्याप्तियों को पूरी तरह असंप्राप्त हैं, अथया उनमें विशिष्ट वर्ण आदि प्राप्त नहीं हुए हैं । वर्ण आदि की अपेक्षा से ये काले हैं, इत्यादि रूप से उन्हें कहा नहीं जा सकता। शरीर आदि पर्याप्तियां जब परिपूर्ण हो जाती हैं, उसी अवस्था में बादर जीवों में वर्ण आदि का भेद प्रकट होता है, अपूर्णता की दशा में प्रकट नहीं होता। वे अपर्याप्त जीय उच्छवासपर्याप्ति से अपर्याप्त रह कर ही मर जाते हैं, अतएव उनमें वर्ण आदि के विभाग का संभव नहीं है । इस अभिप्राय से ही उन्हें 'असंप्राप्त' कहा है।
शंका-उच्छ्वासपर्याप्ति से अपर्याप्त रह कर मरते हैं, उससे पहले अर्थात् शरीर या इन्द्रियपर्याप्ति से अपर्याप्त होने की दशा में नहीं मरते, इसमें क्या प्रमाण है ? તે બન્નેમાંથી જેઓ અપર્યાપ્ત છે, તેઓ પિતાની પર્યાપ્તિઓને પુરી રીતે સંપ્રાપ્ત થયેલા નથી. અર્થાત્ તેઓમાં વિશિષ્ટ વર્ણ વિગેરે પ્રાપ્ત થયેલ નથી. વર્ણ આદિની અપેક્ષાએ તેઓ કાળા છે ઇત્યાદિ રીતે તેમને કહી શકાતા નથી.
શરીર આદિ પર્યાતિઓ જ્યારે પરિપૂર્ણ થઈ જાય છે. તે અવસ્થામાં બાદર આદિ જમાં વર્ણ વિગેરેના ભેદ પ્રગટ થાય છે. અપૂર્ણતાની દશામાં પ્રગટ નથી થતા. તે અપર્યાપ્ત જીવ ઉચ્છવાસ પર્યાપ્તિથી અપર્યાપ્ત રહીને જ મરી જાય છે, તેથી તેઓમાં વર્ણ આદિના વિભાગ સંભવતા નથી. એ અભિપ્રાચે તેઓને “અસંપ્રાપ્ત કહ્યા છે.
શંકા-ઉચ્છવાસ પર્યાપ્તિથી અપર્યાપ્ત રહીને મરે છે, તેના પહેલા અર્થાત્ શરીર અથવા ઈન્દ્રિય પર્યાપ્તિથી અપર્યાપ્ત થવાની સ્થિતિમાં નથી મરતા આ બાબતમાં શું પ્રમાણ છે ?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧