Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५६०
प्रज्ञापनासूत्रे यदनन्तरं स्थानमुक्तं तत्प्राप्त्याभिमुख्यमितिभावः, तेन-उपपातेन उपपातमाश्रित्येत्यर्थः 'लोयस्स' लोकस्य-चतुर्दशरज्ज्वात्मकस्य 'असंखेज्जभागे' असंख्येयभागे भवन्ति, पर्याप्तानां बादरपृथिवीकायिकानां सर्वस्तोकत्वात् , अतस्तेऽपान्तरालगतावपि परिगृह्यमाणा लोकस्यासंख्येयभागे एवेति न काप्यनुपपत्तिः, अत एव समुदातापेक्षयाऽपि लोकस्यासंख्ये यभागे एव वक्ष्यन्ते, अन्यथा समु. दधातावस्थायामपि स्वस्थानातिरेकेण क्षेत्रान्तर वर्तित्वसम्भवेनासंख्येयभागवर्तिता नोपपद्येत, इत्यभिप्रायेणाह-'समुग्घाएणं लोयस्स असंखेज्जभागे' समुद्घातेन - समुद्घातमाश्रित्य समुद्घातापेक्षयेत्यर्थः, लोकस्यासंख्येयभागे भवन्ति पर्याप्तवादरपृथिवीकायिका इति शेषः अत्रेदमवसेयम्-यदा पर्याप्ता बादरपृथिवीकायिकाः सोपक्रमायुषो निरुपक्रमायुपो वा त्रिभागाअवशेषायुषः पारभविकमायुर्वद्ध्वा मारणान्तिकसगुदातेन समवहन्यन्ते तदा ते विक्षिप्तात्म
बादर पृथिवीकायिक पर्याप्तक जीवों के जो स्थान कहे हैं, वे उपपात की अपेक्षा से लोक के असंख्यातवें भाग में ही होते हैं, अतएव कोई असंगति नहीं है । अतएव समुद्धात की अपेक्षा भी लोक के असंख्यातवें भाग में ही कहेंगे, अन्यथा समुद्घात अवस्था में स्वस्थान के सिवाय अन्य क्षेत्र में रहना संभव होने से असंख्यात भाग में स्थिति नहीं घटती । इसी अभिप्राय से कहा है-समुद्घात की अपेक्षा लोक के असंख्यातवें भाग में पर्याप्त बादरपृथ्वीकाय के जीव होते हैं । तात्पर्य यह है कि बादरपृथ्वीकाय के पर्याप्त जीव, चाहे वे सोपक्रम आयु वाले हों अथवा निरूपक्रम आयु वाले, जब भुज्यमान आय का तीसरा माग शेष रहने पर परभव की आय का बन्ध करके मारणान्तिक समुद्घात करते हैं, तब उनके आत्मप्रदेश फैल जाते हैं, फिर भी वे होते हैं लोक के असंख्यातवें भाग में ही, क्योंकि थोडे
બાદર પૃથ્વીકાયિક પર્યાપ્તક જીવના જે સ્થાન કહેલા છે તે ઉપપતની અપેક્ષાએ લોકોના અસંખ્યાતમ ભાગમાં જ થાય છે. તેથીજ કેઈ અસંગતિ થતી નથી. તેથી સમુદ્યાતની અપેક્ષા પણ લોકના અસંખ્યામાં ભાગમાં જ કહેશે અન્યથા સમુદુઘાતક અવસ્થામાં સ્વસ્થાનના સિવાય અન્ય ક્ષેત્રમાં રહેવું સંભવિત હોવાથી અસંખ્યાત ભાગમાં સ્થિતિ નથી ઘટતી. એ અભિપ્રાયથી કહ્યું છે–સમુદ્રઘાતની અપેક્ષાએ લેકના અસંખ્યાતમાં ભાગમાં પર્યાપ્ત બાદર પૃથ્વી કાયિકના જીવ થાય છે. તાત્પર્ય એ છે કે બાદર પૃથ્વીકાયના પર્યાપ્ત જીવ પછી તે સેપકમ આયુષ્યવાળા હોય અથવા નિરૂપકમ આયુષ્યવાળા, જ્યારે ભૂજ્યમાન આયુષ્યને ત્રીજો ભાગ બાકી રહે છે તે પરભવની આયુ બન્ધ કરી મેં મારણાન્તિક સમુદ્રઘાત કરે છે, ત્યારે તેમના આત્મ પ્રદેશ ફેલાઈ જાય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧