Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
८८२
प्रज्ञापनास्त्रे
वक्तव्या, 'जाव' यावत् स्वेषां स्वेषां त्रयस्त्रिंशकानाम्, लोकपालानाम् स्वासां स्वासां पर्षदाम्, स्वेषां स्वेषाम् अनीकानाम् सैन्यानाम्, स्वेषां स्वेषां अनीकाधिपतीनाम्, स्वासाम् स्वासाम्, 'आयरक्ख देवसाहस्सीर्ण' आत्मरक्षक देवसाहस्रीणाम् 'अन्नेसिंच बहूणं सोहम्मगकप्पवासीणं' अन्येषां बहूनां सौधर्मक कल्पवासिनाम् 'वेमाणियाणं' वैमानिकानाम् देवाण य देवीणय' देवानाञ्च देवीनाञ्च 'आहेवच्चं जाव विहरंति' आधिपत्यम् यावत्-पौरपत्यम्, स्वामित्वम्, भर्तखम्, महत्तरकत्वम्, आज्ञे. श्वरसेनापत्यम् कारयन्तः पालयन्तः, महताऽहतनाट्यगीतवादिततन्त्रीतलतात्रुटितधनमृदङ्गपटुप्रवादितरवेण दिव्यान् भोगभोगान् भुञ्जानाः विहरन्तिआसते इत्याशयः, अथ सौधर्मेन्द्रशक्रं प्ररूपयितुमाह - 'सके इत्थ देविंदे देवराया परिवस' शक्रः खलु, अत्र उपर्युक्त स्थानेषु देवेन्द्रो देवराजः परिवसति, सच शक्रः किं विशिष्टः इत्याह- ' वज्जपाणी' वज्रपाणिः, वज्रं पाणौ यस्य स्त्रिशकों, अपने-अपने लोकपालों का अपनी-अपनी परिषदों का, अपने-अपने अनीकों का अपने-अपने अनीकाधिपतियों का अपनेअपने सहस्त्रों आत्मरक्षक देवों का तथा अन्य बहुत-से सौधर्मकल्पवासी वैमानिक देवों और देवियों का आधिपत्य, अग्रेसरत्व, स्वामित्व, भर्तृत्व, महत्तरकत्व तथा आज्ञा-ईश्वर सेनापतित्व कराते हुए और उनका पालन करते हुए, नाटक, गीत एवं कुशल वादकों द्वारा वादित वीणा, तल, ताल, मृदंग आदि की मधुर ध्वनि के साथ भोगने योग्य दिव्य भोगों को भोगते हुए रहते हैं ।
"
अब सौधर्मेन्द्र की प्ररूपणा की जाती है-इन स्थानों में शक्र देवेन्द्र देवराज है । वह शक्र कैसा है, यह बतलाते हैं शक्र वज्रपाणि है अर्थात् उसके हाथ में वज्र रहता है । वह पुरन्दर है अर्थात् असुरों જોઇએ યાવત્ પોતપોતાના ત્રાયસ્ત્રિશકાના, પોતપોતાના લેાકપાલાના, પોતપોતાની પરિષદોના; પોતપાતાની અનીકાના, પોતપોતાના અનીકાધિપતિયાના, પોતપાતના હજારો આત્મરક્ષક દેવાના તથા અન્ય ઘણા બધા સૌધમ કલ્પવાસી વૈમાનિક દેવા અને દૈવિયાના આધિપતિત્વ, અગ્રેસરત્વ, સ્વામિત્વ, ભર્તૃત્વ તથા આજ્ઞા–ઈશ્વર સેનાપતિત્વ કરાવતા થકા અને તેનું પાલન કરતા રહિને નાટક. ગીત તેમજ કુશલ વાદકા દ્વારા વાદિત વીણા, તલ, તાલ, મૃદંગ આદિના પ્રચુર ધ્વનિનીના શ્રવણુ સાથે ભાગવવા લાયક દિવ્ય ભાગાને ભાગવતા રહે છે.
હવે સૌધર્મેન્દ્રની પ્રરૂપણા કરાય છે—આ સ્થાનામાં શકદેવેન્દ્રરાજ છે. તે શકે કેવા છે, તે ખતાવે છે—શક વા પાણિ છે અર્થાત્ તેના હાથમાં વજ્ર રહે છે. તે પુરન્દર છે અર્થાત્ અસુરે વિગેરેના પુરાનું વિદ્યારણુ કરાવાવાળા છે, તે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧