Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
९४४
प्रज्ञापनास्त्रे सपडिदिसिं जाव उप्पइत्ता' सपक्षम्-समानाः पक्षा:-पूर्वपश्चिमदक्षिणोत्तररूपाः पार्थाः यस्मिन् दृरोत्पतने तत् सपक्षम्, सप्रतिदिक-समाना प्रतिदिशःविदिशो यस्मिन् दृरोत्पतने तत् सप्रतिदिकू, तत् यथास्यात्तथा, यावद्बहूनि योजनकोटिकोटिरूपाणि अर्ध्वम् दरम्-उत्प्रेत्य उद्गम्य 'एत्थणं' अत्र खलु-उपर्युक्तस्थले 'सहस्सारे नाम कप्पे पण्णत्ते' सहस्रारो नाम कल्पः प्रज्ञप्तः, स कीदृश इत्याह-पाईणपडीणायए' प्राचीनप्रतीचीनायतः पूर्वपश्चिमायामः, 'जहा बंभलोए' यथा ब्रह्मलोकः कल्पः प्रतिपादितः तथा सहस्रारकल्पोऽपि प्रतिपादनीयः, तथा च दक्षिणोत्तरविस्तीर्णः, असंख्येया योजनकोटीः आयामविष्कम्भेण, असंख्येयाः योजनकोटीः परिक्षेपेण, सर्वरत्नमयः, अच्छः समान दिशा और समान विदिशा में यावत् बहुत कोडाकोडी योजन दूर जाकर वहां सहस्रार नामक कल्प है। वह कल्प पूर्व और पश्चिम में लंबा तथा दक्षिण और उत्तर में विस्तीर्ण है । इस कल्प की वक्तव्यता ब्रह्मलोक कल्प के समान समझनी चाहिए । इस प्रकार वह लम्बाई-चौडाई में असंख्य करोड योजन का है और उसका परिक्षेप भी असंख्य करोड योजन का है । वह सर्वरत्नमय, स्वच्छ, चिकना, मृदु, नीरज, निर्मल, निष्पंक, निरावरण कान्ति वाला, प्रभायुक्त, श्रीसम्पन्न, दर्शनीय, प्रसन्नताजनक, अभिरूप और प्रतिरूप है। किन्तु पहले से इसकी विशेषता यह है कि इसमें विमान छह हजार हैं, ऐसा मैंने तथा अन्य तीर्थकरों ने भी कहा है।
इस कल्प के देवों का वर्णन ब्रह्मलोक कल्प के देवों के समान ही समझना चाहिए, यावत् वे महर्द्धिक, महाद्युतिक, महायशस्वी, महाદિશા અને સમાન વિદિશામાં યાવત્ ઘણા કડા કેડી ચેજન દૂર જઈને ત્યાં સહસ્ત્રાર નામને કલ્પ છે. તે કલ્પ પૂર્વ પશ્ચિમમાં લબ તથા દક્ષિણ અને ઉત્તરમાં વિસ્તીર્ણ છે. એ કલ્પની વક્તવ્યતા બ્રહ્મલેક કલપના સમાન સમજવી જોઈએ. એ રીતે તે લંબાઈ-પહોળાઈમાં અસંખ્ય કરોડ જનનો છે, અને તેને પરિક્ષેપ પણ અસંખ્યાત કરોડ જનન છે. તે સર્વરત્નમય, સ્વચ્છ, ચિકણે કમળ, નીરજ, નિર્મળ, નિષ્પક, નિરાવરણ કાન્તિવાળા, પ્રભાયુક્ત શ્રીસંપન્ન દર્શનીય, પ્રસન્નતાજનક, અભિરૂપ અને પ્રતિરૂપ છે. કિન્તુ પહેલાથી તેની વિશેષતા એ છે કે તેમાં વિમાન છ હજાર છે, એમ મેં તથા અન્ય તીર્થકરે એ પણ કહ્યું છે.
આ કલપના દેવેનું વર્ણન બ્રાલેક કપના દેના સમાનજ સમજવું જોઈએ, યાવત્ તેઓ મહર્ધિક, મહાઘતિક, મહાયશસ્વી, મહાબલ, મહાનુભાગ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧