Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनासूत्रे मौलयः, कल्याणकप्रवरवस्त्रपरिहिताः, कल्याणकप्रवरमाल्यानुलेपनाः, भास्वरबोन्दयः, प्रलम्बवनमालाधरा दिव्येन वर्णगन्धादीना दशदिश-उद्योतयन्तः, प्रभासयन्तः, ते खलु तत्र-महाशुक्रकल्पे, स्वेषां स्वेषां विमानावासादीनाम् आधिपत्यादिकम् कारयन्तः पालयन्तो दिव्यान् भोगभोगान् भुञ्जाना विहरंति इत्याशयः, 'महामुक्के इत्थ देविंदे देवराया जहा सणंकुमारे' महाशुक्रः अत्र-महाशुक्रकल्पे, देवेन्द्रो देवराजो यथा सनत्कुमारः प्रतिपादितस्तथा प्रतिपादनीयः, किन्तु 'नवरं' नवरम्-सनत्कुमारापेक्षया विशेषस्तु 'चत्तालीसाए विमाणावाससहस्सागं' चखारिंशतो विमानावाससहस्त्राणाम् 'चत्तालीसाए सामाणियसाहस्तीणं' चत्वारिंशतः सामानिकसाहस्रीणाम् 'चउण्हं य चत्तालीसाणं रहती हैं । वे अंगद, कुंडल और गण्डस्थल को मर्षण करने वाले कर्णपीठ के धारक होते हैं । हाथों में विचित्र आभूषण धारण करते हैं। उनका मुकुट अद्भुत मालामय होता है । वे कल्याणकारी एवं श्रेष्ठ वस्त्रों का परिधान करते हैं । कल्याणकारी और श्रेष्ठ माला एवं अनुलेपन के धारक होते हैं । उनका देह देदीप्यमान होता है । लम्बी वनमाला का धारण करते हैं। अपने दिव्य वर्ण और गंध आदि से दशों दिशाओं को आलोकित एवं प्रभासित करते रहते हैं। वे महाशुक्र कल्प में अपने-अपने विमानों आदि का आधिपत्य कराते हुए और उनका पालन करते हुए, दिव्य भोग भोगते हुए रहते हैं।
महाशुक्र कल्प में महाशुक्र नामक देवेन्द्र देवराज है। उसका वर्णन सनत्कुमारेन्द्र के समान समझना चाहिए। किन्तु सनत्कुमार की अपेक्षा विशेषता यह है कि यह चालीस हजार विमानों का, चालीस हजार सामानिक देवों का तथा एक लाख साठ हजार आत्मમર્ષણ કરવાવાળા કર્ણપીઠના ધારક હોય છે. હાથમાં વિચિત્ર આભૂષણ ધારણ કરે છે. તેમના મુગટ અદ્દભુત માલામય હોય છે. તેઓ કલ્યાણકારી તેમજ શ્રેષ્ઠ વસ્ત્રો પરિધાન કરતા રહે છે. કલ્યાણકારી અને શ્રેષ્ઠ માળા તેમજ અનુલેપનના ધારક હોય છે. તેમના દેહદેદીપ્યમાન હોય છે. લાંબી વનમાળા ધારણ કરે છે. પિતાના દિવ્ય વર્ણ અને ગંધ આદિથી દશેદિશાઓને આલેક્તિ તથા પ્રભાસિત કરતા રહે છે. તેઓ મહાશુક ક૯પમાં પિતતાના વિમાને આદિનું આધિપત્ય કરતા છતાં અને તેમનું પાલન કરતા રહિને દિવ્ય ભેગ ભેગવતા રહે છે.
મહાશક કપમાં મહાશુક નામક દેવેન્દ્ર દેવરાજ છે. તેમનું વર્ણન સનસ્કુમારેન્દ્રના સમાન સમજવું જોઈએ પરંતુ સનસ્કુમારની અપેક્ષાએ વિશે. ષતા છે કે તે ચાલીસ હજાર વિમાનના, ચાલીસ હજાર સામાનિક દેના
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧