Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रज्ञापनासूत्रे भवन्ति न भावतः, तदाऽऽयुनामगोत्रवेदनाभावात् , तस्मान्न तत्रैकमविकानां बद्धायुष्काञ्चाधिकारः, अपि तु अभिमुखनामगोत्राणामेव, तेषामेव, स्वस्थानप्राप्त्याभिमुख्यस्वरूपस्योपपातस्योपलभ्यमानत्वात् तत्रापि ऋजुसूत्रनयापेक्षया यद्यपि बादरापर्याप्ततेजस्कायिकायुर्नामगोत्रवेदनावयथोक्तकपाटद्वयतिर्यग्लोकबाह्यव्यवस्थितानामपि बादरापर्याप्ततेजस्कायिकव्यपदेशलाभो भवत्ति तथापि प्रकृते व्यवहारनयाभ्युपगमेन ये स्वस्थानसमश्रेणि कपाटद्वयव्यवस्थिताः ये च स्वस्थानानुगते तिर्यग्लोके प्रविष्टास्तेषामेवात्र बादरापर्याप्तकतेजस्कायिकत्वेन न्यपदेशो भवति, न शेषाणां कपाटापान्तरालव्यवस्थितानाम् तेषां विषमस्थानवर्तिअर्थात् एकभविक और बद्घायुष्क द्रव्यनिक्षेप से ही बादर अपर्याप्त तेजस्कायिक कहलाते हैं, भावनिक्षेप से नहीं, क्योंकि वे उस आयुनामगोत्र का वेदन नहीं कर रहे होते हैं । अतएव यहां उन दोनों का अधिकार नहीं है, पर सिर्फ अभिमुखनामगोत्र अपर्याप्त बादर तेजस्कायिकों का ही अधिकार समझना चाहिए, क्योंकि वे ही अपने स्थान को प्राप्त करके उपपात को प्राप्त कर चुके हैं। इनमें से भी यद्यपि ऋजुसूत्र नय की अपेक्षा से बाद अपर्याप्त तेजस्कायिक की
आयु-नामगोत्र का वेदन करने के कारण कपाटयुगल-तिर्यक्लोक के बाहर रहे हुए भी बादर अपर्याप्त तेजस्कायिक कहलाते हैं, तथापि यहाँ व्यवहारनय को स्वीकार किया गया है, अतएव जो स्वस्थान में समश्रेणिक दोनों कपाटों में स्थित हैं और जो अपने स्थान में अनुगत तिर्यक्लोक में प्रविष्ट हैं, उन्हीं का यहां बादर अपर्याप्त तेजस्कायिक रूप से व्यपदेश होता है, अन्य जो कपाटों के अन्तराल में स्थित हैं, ભવિક અને બદ્ધયુષ્ક દ્રવ્ય નિક્ષેપથીજ બાદર અપર્યાપ્ત તેજસ્કાયિક કહેવાય છે, ભાવનિક્ષેપથી નહીં. કેમકે તેઓ તે આયુષ નામ ગોત્રનું વેતન નથી કરી રહેલા હતાં. તેથીજ અહિં તે બન્નેને અધિકાર નથી, પણ ફકત અભિમુખ નામ ગોત્ર અપર્યાપ્તક તેજસ્કાચિકેનેજ અધિકાર સમજવું જોઈએ, કેમકે તેઓજ પિતાના સ્થાનોને પ્રાપ્ત કરીને ઉપપાતને પ્રાપ્ત કરી ચૂકેલા છે. તેઓ માંથી પણ જે કે રૂજુ સૂત્ર નયની અપેક્ષાએ બાદર અપર્યાપ્ત તેજસ્કાયિકના આયુ નામ ગોત્રનું વેદન કરવાને કારણે કપાટ-ગુગલ-
તિલોકના બહાર રહે છે તે પણ બાદર અપર્યાપ્ત તેજસ્કાયિક કહેવાય છે, તે પણ અહીં વ્યવહાર નયનો સ્વીકાર કરેલો છે. તેથીજ જે સ્વાસ્થાનમાં સમશ્રેણિક અને કપાટોમાં સ્થિત છે અને જે પિતાના સ્થાનોમાં અનુગત તિયફલેકમાં પ્રવિષ્ટ છે, તેઓ ને અહિં બાદર અપર્યાપ્ત તેજસ્કાયિક રૂપથી વ્યપદેશ થાય છે, બીજા જે કપાટોના અન્તરાલમાં સ્થિત છે, તેમના નહીં. કેમકે તેઓ વિષમ સ્થાનવતી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧