Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका द्वि. पद २ सू.१८ असुरकुमारदेवानां स्थानानि ७२९ दामकलापानि, पञ्चवर्णसरससुरभिमुक्तपुष्पपुञ्जोपचारकलितानि, कालागुरुप्रवरकुन्दुरुष्कतुरुष्कधूपमघमघायमानगन्धोद्धृताभिरामाणि, सुगन्धवरगन्धिकानि गन्धवत्तिभूतानि अप्सरोगणसंघसंविकीर्णानि, दिव्यत्रुटितशब्दसंप्रमादितानि, सर्वरत्नमयानि अच्छानि श्लक्ष्णानि, मसणानि, घृष्टानि, मृष्टानि नीरजांसि, निर्मलानि, निष्पङ्कानि, निष्कङ्कटच्छायानि सप्रभाणि सश्रीकाणि-समरीचिकानि, सोयो. तानि, प्रासादिकानि, दर्शनीयानि, अभिरूपाणि, प्रतिरूपाणि, 'एत्थणं' अत्र खलु उपयुक्त स्थलेषु 'दाहिणिल्लाणं' दाक्षिणात्यानाम् 'असुरकुमाराणं' असुरकुमाराणाम् 'देवाणं' देवानाम् 'पज्जत्तापज्जत्ताणं' पर्याप्तायर्याप्तकानाम् 'ठाणा पण्णत्ता' स्थानानि स्थित्यपेक्षया स्वस्थानानि प्रज्ञप्तानि-प्ररूपितानि, सन्ति 'तीसुबने हैं । ऊपर से नीचे तक लटकते हुए माल्यदामकलाप हैं । पांचों रंगों के बिखरे हुए सरस और सुगंध युक्त पुष्पों के उपचार से युक्त हैं । अगर, चीडा, लोबान आदि की महकती हुई धूप के समूह से रमणीय प्रतीत होते हैं । उत्तम सुगंध से गंधित हैं। गंधद्रव्य की गुटिका जैसे जान पडते हैं । अप्सराओं के समूह से व्याप्त हैं । दिव्य वाद्यों की ध्वनि से युक्त रहते हैं । सर्व रत्नमय हैं, स्वच्छ हैं, स्निग्ध पुद्गलों द्वारा निर्मित और कोमल हैं। रझ से रहित, निर्मल, निष्पंक एवं आवरण रहित छाया वाले हैं । प्रभा से युक्त श्रीसम्पन्न, किरणों वाले, उद्योतवान्, प्रसन्नताजनक, दर्शनीय, अभिरूप और प्रतिरूप हैं ।
इन स्थानों में, दक्षिण दिशा के पर्याप्त और अपर्याप्त असुरकुमार देवों के स्थान-मूलस्थान-कहे गए हैं। ये स्थान तीनों अपेનીચે સુધી લટકતી પુષ્પ માળાઓના સમૂહ હોય છે. પાંચેરંગે ના વેરેલા સરસ તેમજ સુગન્ધ યુક્ત પુષ્પના ઉપચારથી યુક્ત છે. અગરૂ ચન્દન, ચિડા માર, લેબાન આદિના મહેકવાળી સુગન્ધીદાર ધૂપના સમૂહથી રમણીય જણાય છે. ઊત્તમ સુગન્ધથી સુગન્ધિત છે. ગંધ દ્રવ્યની ગોટીના જેવું જણાય છે. અપ્સરાઓના સમૂહથી વ્યાપ્ત હોય છે. દિવ્ય વાદ્યોના ધ્વનિથી યુક્ત રહે છે. બધું જ રત્નમય છે. સ્વચ્છ છે. સ્નિગ્ધ પુદ્ગલ દ્વારા નિર્મિત અને કમળ છે. રજથી રહિત, નિર્મળ, નિષ્પક, તેમજ આવરણ રહિત છાયા વાળી પ્રભા થી યુક્ત છે. શ્રીસંપન્ન, કિરણોવાળા ઉદ્યોતવાળા પ્રકાશવાળા, પ્રસન્નતા જનક, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે.
આ સ્થાનેમાં, દક્ષિણ દિશાના પર્યાપ્ત તથા અપર્યાપ્ત અસુરકુમારદેવના સ્વસ્થાન, મૂલસ્થાન કહેલાં છે. એ સ્થાન ત્રણે અપેક્ષાઓથી અર્થાત્ ઉપપત,
प्र० ९२
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧