Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨૮
प्रज्ञापनास्त्रे
या देवा परिवति' तत्र खलु - उपर्युक्तस्थानेषु बहवो दाक्षिणात्याः पिशाचाः देवाः परिवसन्ति, 'महड्डिया जहा ओहिया जाव विहरंति' महर्द्धिकाः यथा अधिकाः समुच्चयवानव्यन्तर सम्बन्धिनः प्रतिपादितास्तथा प्रतिपादनीयाः तथा च यावत् महाद्युतिकाः, महायशसः, महावलाः, महानुभागाः, महासौरूपाः हारविराजितवक्षसः, कटक त्रुटितस्तम्भितभुजाः, अङ्गदकुण्डलमृष्टगण्डस्तल कर्णपीठधारिणो विचित्रहस्ताभरणाः विचित्रमालामौलयः, कल्याणकप्रवरवस्त्रपरिहिताः कल्याणकप्रवर माल्यानुलेपनधरा भास्वरबोन्दयः प्रलम्बवनमालाधराः दिव्येन वर्णगन्धादिना दशदिशः उद्योतयन्तः, प्रभासयन्तः, ते खलु तत्र स्वेषां स्वेषाम् इन तीनों अपेक्षाओं से लोक के असंख्यातवें भाग में हैं। वहां बहुत से दाक्षिणात्य पिशाच देव निवास करते हैं ।
वे पिशाच जाति के देव महान् ऋद्धि के धारक हैं इत्यादि वर्णन समुच्चय वान- व्यन्तर देवों के वर्णन के ही समान समझ लेना चाहिए, अर्थात् वे महाद्युतिमान् हैं, महायशस्वी हैं, महाबल हैं, महानुभाग हैं और महासुख से सम्पन्न हैं । उनका वक्षस्थल हार से सुशोभित रहता है, उनकी भुजाएं कटकों और त्रुटितों से स्तब्ध रहती हैं। वे अंगद, कुंडल और गण्डस्थल का मर्पण करने वाले niruta नामक आभूषण के धारक होते हैं। हाथों में विचित्र आभूषण धारण करते हैं। उनका मुकुट अद्भुत माला से युक्त होता है । कल्याण कारक एवं श्रेष्ठ वस्त्रों का परिधान करते हैं । कल्याणकारी और उत्तम माला तथा अनुलेपन को धारण करते हैं । उनकी देह અને સમુદ્ધાત આ ત્રણે અપેક્ષાએથી લેાકના અસંખ્યાતમા ભાગમાં છે. ત્યાં ઘણા બધા દાક્ષિણાત્ય પિશાચ દેવ નિવાસ કરે છે.
તે પિશાચ જાતિના દેવ મહાન રૂદ્ધિના ધારક છે. ઇત્યાદિક વન સમુચ્ચય વાનભ્યન્તર દેવાના વર્ણનની સમાન સમજી લેવા જોઇએ. અર્થાત્ તે મહાદ્યુતિમાન છે. મહાયશસ્વી છે. મહાખલી છે. મહાનુ ભાગ છે અને મહાસુખથી સંપન્ન છે. તેમના વક્ષસ્થલ હારથી સુશેભિત રહે છે. તેમની ભુજાએ કટક અને ત્રુટિતાથી સ્તબ્ધ રહે છે. તેએ અગઢ, કુ'ડલ, અને ગડ સ્થળને મણ કરતા કણ પીઠ નામના આભૂષણાના ધારક હાય છે હાથેામાં વિચિત્ર આભૂષણ ધારણ કરે છે. તેમના મુગટ અદ્ભુતમાળાઓથી યુકત હાય છે. કલ્યાણ કારક તેમજ શ્રેષ્ઠ વસ્રોનું પરિધાન કરે છે. કલ્યાણકારી અને ઉત્તમ માલા તથા અનુલેપનને ધારણ કરે છે. તેમના દેડ ઢેઢીપ્યમાન હેાય છે. લાંખી વનમાલાના ધારક હોય છે. તે પેાતાના દિવ્ય વર્ણ અને ગન્ધ આદિથી દશે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧