Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७३२
प्रज्ञापनासूत्रे करजोमृणालिकाधवलदन्तश्रेणिः, हुतवहनिर्मातधौततप्ततपनीयरक्ततलतालुजिहः, अञ्जनधनकृष्णरुचकरमणीयस्निग्धकेशो, वामे एककुण्डलधरः आर्द्रचन्दनानुलिप्तगात्रः इषच्छिलिन्ध्रपुष्पप्रकाशानि असंक्लिष्टनि सूक्ष्माणि वस्त्राणि प्रवराणि परिहितः, वयश्च प्रथमं समतिक्रान्तः, द्वितीयश्च वयोऽसंप्राप्तो भद्रे यौवने वर्तमानस्तलभङ्गकत्रुटितप्रवरभूषणनिर्मलमणिरत्नमण्डितभुजोदशमुद्रामण्डिताग्रहस्तश्चूडामणिचित्रचिह्नगतः सूरूपो महर्द्धिको महाद्युतिको महायशाः महाबलो महादही, शंख गाय के दूध, कुन्दपुष्प, जलकण और मृणालिका के समान सफेद दंतपंक्ति वाला है। उसके हाथों-पैरों के तलवे, तालु तथा जीभ आग में तपाकर धोये हुए तपनीय-स्वर्ण के सदृश है। उनके केश अंजन, तथा मेघ के समान काले एवं रुचक रत्न के समान रमणीय तथा चिकने हैं । वह वायें कान में एक कुंडल को धारण करता है । उनका शरीर गोले चन्दन से अनुलिप्त रहता है । सिलिन्ध्र पुष्प के समान किंचित् लाल वर्ण के, आनन्दप्रद एवं सूक्ष्म श्रेष्ठ वस्त्रो को धारण किये रहता है । प्रथम वय को लांघा हुआ और द्वितीय वय को प्राप्त न हुआ अर्थात् दोनों अवस्थाओं के मध्यवर्ती, भद्र यौवन में वर्तमान रहता है । तलभंग, त्रुटित तथा अन्य निर्मल मणियों एवं रत्नों से उसकी भुजाएं विभूषित रहती हैं । उंगलियां दश मुद्रिकाओं से मंडित होती हैं । वह अद्भुत चूडामणि के चिह्न से युक्त है। सुन्दर रूप से सम्पन्न, महान् ऋद्धि का धारक, महान् द्युतिमान, महा. સમાન નીચે હોઠ હોય છે. વિમલ શ્વેત તેમજ નિર્મળ ચન્દ્રખંડ તથા જમાવેલા દહિં, શંખ ગાયના દૂધ, કુન્દપુષ્પ જળકણું અને મૃણાલિકાના સમાન સફેદ દંતપંક્તિ વાળા હોય છે. તેમના હાથ પગના તળીયા, તાલુ તથા જીભ, આગમાં તપાવી છે અને સ્વચ્છ કરેલ સેના સમાન હોય છે. તેમના કેશ અંજન તથા મેઘના સરખા કાળા તેમજ રૂચક રત્નની સમાન રમણીય તથા ચીકણું હોય છે. તેઓ ડાબા કાનમાં એક કુંડળ ધારણ કરે છે. તેમના શરીર આ ચંદન થી અનુલિત રહે છે. શિલિદ્મ પુ૫ની સમાન કંઈક લાલ રંગના આનંદપ્રદ તેમજ સૂમ શ્રેષ્ઠ વસ્ત્રોને ધારણ કરે છે. પ્રથમ વય વિતાવી ચૂકેલા દ્વિતીય વયને પ્રાપ્ત નહીં થયેલા અર્થાત્ બને અવસ્થાએના મધ્યવર્તી ભદ્ર યૌવનમાં વર્તમાન રહે છે. તલભંગ, ત્રુટિત તથા અન્ય નિર્મળ મણિયે તેમજ રસ્તેથી તેમની ભુજાએ વિભૂષિત રહે છે. દશે આંગળી વિંટીથી વિભૂષિત હોય છે. તે અદ્દભુત ચૂડામણિના ચિહ્નને ધારણ કરે છે. સુંદર સુરૂપથી સંપન્ન મહાન સમૃદ્ધિ વાળા મહાન ઇતિમાન
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧