Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७७४
प्रज्ञापनासूत्रे देवाणं' तत्र खलु-उपयुक्तस्थले सुवर्णकुमाराणां देवानां 'पजत्तापज्जत्ताणं' पर्याप्तापर्याप्तानां 'ठाणा पणत्ता' स्थानानि स्थित्यपेक्षया स्वस्थानानि प्ररूपितानि सन्ति 'तिम् वि लोगस्स असंखेजइभागे' त्रिष्वपि-स्वस्थानोपपातसमुद्घातलक्षणेषु लोकस्य असंख्येयभागः असंख्येयतमो भागः आश्रयतया बक्तव्यः तत्थ णं बहवे सुवण्णकुमारु देवा परिवसंति 'महिड्डिया तत्र खलु-उपर्युक्तस्थानेषु बहवः सुवर्णकुमाराः देवाः परिवसन्ति, ते च सेसं जहा' महर्द्धिकाः, शेषं यथा 'ओहियाणं जाव विहरंति' औधिकानाम्-समुच्चयभवनपतीनाम् प्रतिपादितम् तथा प्रतिपादनीयम्, यावत्महाद्युतिकाः, महायशसः महाबलाः, महानुभागाः, महासौख्याः, हारविराजितवक्षसः, कटककत्रुटितस्तम्भितभुजाः, अगदकुण्डलपृष्टगण्डस्तलकर्णपीठ धारिणो विचित्रहस्ताभरणाः, विचित्रमालामौलिमुकुटाः, कल्याणकप्रवरवस्त्रअपर्याप्त सुवर्णकुमार देवों के स्थिति की अपेक्षा के स्वस्थान कहे गए हैं । ये स्थान स्वस्थान, उपपात तथा समुद्घात, इन तीनों अपेक्षाओं से लोक के असंख्यातवें भाग में कहे गए हैं।
इन उपर्युक्त स्थानों में बहुसंख्यक सुवर्णकुमार देव निवास करते हैं । वे महान ऋद्धि के धारक हैं । उनका वर्णन वैसा ही समझ लेना चाहिए जैसा सामान्य भवनपति देवों का है । यावत्-वे महाद्युतिमान हैं, महायशस्वी हैं, महाबलवान हैं, महान् अनुभाग-शाप एवं अनुग्रह के समर्थ से सम्पन्न हैं, महान् सुख वाले हैं । उनका वक्षस्थल हार से सुशोभित रहता है । उनकी भुजाएं कटकों और त्रुटित नामक आभूषणों से स्तब्ध रहती हैं । वे अंगद, कुंडल और कर्ण पीठ नामक आभूषणों को धारण करते हैं । हाथों में अद्भुत आभूषण पहनते हैं। પ્રતિરૂપ છે. ત્યાં પર્યાપ્ત તથા અપર્યાપ્ત સુવર્ણકુમાર દેવેની સ્થિતિની અપે ક્ષાએ સ્વસ્થાન કહેલાં છે. તે સ્થાને સ્વસ્થાન, ઉપપાત તથા સમુદ્રઘાત આ ત્રણે અપેક્ષાએથી લેકના અસંખ્યાતમા ભાગમાં કહેલ છે.
આ ઉપર્યુક્ત સ્થાનોમાં બહુ સંખ્યક સુવર્ણકુમાર દેવ નિવાસ કરે છે. તે દેવે મહાન સમૃદ્ધિના ધારક છે. તેમનું વર્ણન તેવું જ સમજવું જોઈએ કે જેવા સામાન્ય ભવનપતિ દેવનું છે. યાવ—તેઓ મહાતિમાન છે, મહા યશસ્વી છે. મહા બળવાન છે. મહાન અનુભાગ–શાપ તેમજ અનુગ્રહ કરવાના સામર્થ્ય વાળા મહાન સુખવાળા છે. તેમનાં વક્ષસ્થલ હારથી સુશોભિત રહે છે. તેમની ભુજાઓ કટકે અને ત્રુટિત નામના આભૂષણથી સ્તબ્ધ રહે છે, તેઓ અંગદ, કુંડલ કણપીઠ નામના આભૂષણને ધારણ કરે છે. હાથમાં અદૂભૂત આભૂષણ પહેરે છે. તેમના મુગટમાં અદૂભૂત માળા સુશોભિત રહે છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧