Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
प्रमेयबोधिनी टीका द्वि. पद २ सू.१९ नागकुमारदेवानां स्थानानि ७४९ दितम् तथा प्रतिपत्तव्यम्, यावत्-महायशतः, महाबलाः, महासौख्याः, महानुभागाः, हारविराजितवक्षसः, कटकत्रुटितस्तम्मितभुनाः, अङ्गदकुण्डलमटगण्डस्तलकर्णपीठधारिणो विचित्र हस्ताभरणाः विचित्रमालामौलिमुकुटाः, कल्याणकप्रवरवस्त्रपरिहिताः कल्यण कमाल्यानुलेपनवराः, भास्परबोन्दयः, प्रलबबनमालाधराः, दिव्येन वर्णन्धादिना दशदिशउद्योतयन्तः, प्रभसयन्तः, स्वेषां स्वेषां भवनावासादीनामाधिपत्यं पौरपत्यम् कुर्वन्तः पालयन्तो कुशलवादकैमहताऽहतनाटयगीतवादिततन्त्रीतलतालत्रुटितघनमृदङ्गपटुप्रवादितरवेण दिव्यान् भोगभोगान् भुञ्जाना विहरन्ति-आसते 'धरणभूयाणंदा एत्थणं' धरणभूतानन्दौ, अत्र-उपर्युक्त स्थानेषु खलु ‘दुवे नागकुमारिंदा' द्वौ नागकुमारेन्द्रौ ‘णागकुमायावत्-वे महायशस्वी, महाबलशाली, महासुखवान, महान अनुभाग वाले हैं। उनका वक्षस्थल हार से सुशोभित रहता है। उनकी भुजाएं कटकों तथा त्रुटित नामक आभूषणों से स्तब्ध रहती हैं। वे अंगद, कुंडल तथा गण्डस्थल को मर्षण करने वाले कर्णपीठ को धारण करते हैं । हाथों में अद्भुत आभरण धारण करते हैं । उनके मस्तक पर अद्भुत मालाओं से सुशोभित मुकुट होते हैं । वे कल्याण कारक उत्तम वस्त्र पहनते हैं। तथा कल्याण कर मालाओं एवं अनुलेपन को धारण करते हैं। उनका शरीर देदीप्यमान होता है। लम्बी लटकती हुई वनमाला के धारक होते हैं । अपने दिव्य वर्ण एवं गंध आदि से दशों दिशाओं को उद्यातित तथा प्रकाशित करते रहते हैं और अपने -अपने भवनावास आदि का अधिपतित्व तथा अग्रेसरत्व करते हुए, उनका पालन करते हैं। वे नाटय, गीत तथा वीणा, तल, ताल, मृदंग ભવનવાસિનું વર્ણન કરાયેલ છે. યાવત્ તેઓ મહાયશસ્વી, મહાબલશાલી, મહાસુખવાન, મહાન નસીબદાર હોય છે. તેમની છાતી હારથી સુશોભિત બનેલી હોય છે. તેમની ભુજાઓ કટકે તેમજ ત્રુટિત નામના આભૂષણથી સ્તબ્ધ રહે છે. તેઓ અંગદ કુંડળથી ગંડસ્થળને ઘસતા કર્ણ પીઠ ને ધારણ કરે છે હાથમાં અદ્ભુત આભરણ ધારણ કરે છે. તેમના મસ્તક પર અદ્ભુત માળાઓથી સુશોભિત મુગટ હોય છે. તેઓ કલ્યાણકારક ઉત્તમ વસ્ત્રો પહેરે છે. તથા કલ્યાણકર માલાઓ તેમજ અનુલેપન ધારણ કરે છે. તેમના શરીર દેદીપ્યમાન હોય છે. લાંબી લટકતી વનમાલાના તેઓ ધારક છે. પિતાના દિવ્યવર્ણ તેમજ ગંધ આદિથી દશે દિશાઓને ઉદ્યોતિત તથા પ્રકાશિત કરતા રહે છે. અને પિત પિતાના ભવનાવાસ આદિનું અધિપતિત્વ તથા અગ્રેસરત્વ કરે છે. તેમનું પાલન કરે છે. તેઓ નાટય, ગીત તથા વીણું તલ, તાલ, મદંગ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧