Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६४०
प्रज्ञापनास्त्रे दुभिगंधा'-परमदुरभिगन्धाः-अत्यन्तदुर्गन्धयुक्ताः, 'काउ अगणिवन्नाभाः' कापोताग्निवर्णाभाः-मायमानलोहाग्निवर्णाभाः, 'कक्खडफासा'-कर्कशस्पर्शा:कर्कशः-अत्यन्तकठोरः स्पर्डी येषां ते कर्कशस्पर्शाः, 'दुरहियासा'-दुरध्यासा:दुःखेन अध्यास्यन्ते-सह्यन्ते इति दुरध्यासाः, दुःसहाः, इत्यर्थः, 'अस्तुभा णरगा' अशुभा नरकाः-उपर्युक्तदशलक्षनरकावासाः सन्ति, 'असुभा नरगेसु वेयणाओ' अशुभा नरकेषु-प्रामुक्तसंख्यकनरकावासेषु वेदनाः, भवन्ति, 'एत्थ णं' अत्र खल्लु -उपर्युक्तस्थले 'पंकप्पभापुढवीनेरइयाणं' पङ्कप्रभापृथिवीनैरयिकाणाम्, 'पज्जत्तापज्जत्तगाणं' पर्याप्तापर्याप्तकानाम् 'ठाणा पण्णत्ता' स्थानानि-स्वस्थनानि प्रज्ञप्तानि-प्ररूपितानि सन्ति, "उवबा एणं लोयस्स असंखेजइभागे'-उपपातेन -उपपातापेक्षया लोकस्य-असंख्येयभागे-असंख्येयतमे भागे 'समुग्धाए णं लोयस्स असंखेज्जइ भागे' समुद्घातेन-समुद्घातापेक्षया लोकस्य असंख्येय भागे, 'सट्टाणेणं लोयस्स असंखेज्जइ भागे' स्वस्थानेन-स्वस्थानापेक्षया, लोकस्य असंख्येयभागे-असंख्येयतमे भागे 'तत्थ गं' तत्र खलु उपअपक्व गंध वाले होते हैं। उनमें अत्यन्त बदबू होती है। वे कापोत अग्नि के वर्ण वाले अर्थात् धोंकी जाती हुई लोहाग्नि के जैसे रंग के होते हैं। उनका स्पर्श अत्यन्त कठोर होता है। वे बडे ही दुस्सह होते हैं । वे नारकावास अशुभ होते हैं और उनमें वेदनाएं भी अत्यन्त अशुभ होती हैं । इस प्रकार उक्त दश लाख नारकावासों में पंकप्रभा पृथिवी के नारकों के स्थान हैं।
वे उपपात की अपेक्षा लोक के असंख्यातवें भाग में समुद्घात की अपेक्षा लोक के असंख्यातवें भाग में और स्वस्थान की अपेक्षा लोक के असंख्यातवें भाग में हैं।
इन उपर्युक्त स्थानों में पंकप्रभा पृथिवी के बहुत-से नारक रहते બનેલા રહે છે. અગર વિસ અર્થાત્ અપકવ ગંધવાળાં હોય છે. તેમાં અત્યન્ત બદબૂ હોય છે. તેઓ કાપત અગ્નિના રંગવાળા અર્થાતુ ધમવામાં આવેલ લેહાગ્નિના જેવા રંગના હોય છે. તેઓને સ્પર્શ અત્યન્ત કઠોર હોય છે. તેઓ ખૂબ જ દુસ્સહ હોય છે. તેઓ નારકાવાસ અશુભ હોય છે. આ રીતે ઉક્ત દશ લાખ નારકાવાસોમાં પંકપ્રભા પૃથ્વીના નારકના સ્થાન છે.
તેઓ ઉપપાતની અપેક્ષાએ લેકના અસંખ્યાતમા ભાગમાં. સમદુઘાતની અપેક્ષાએ લેકના અસંખ્યાતમા ભાગમાં અને સ્વસ્થાનની અપેક્ષાએ પણ લેકના અસંખ્યાતમા ભાગમાં છે.
આ ઉપર્યુક્ત સ્થાનમાં પંકપ્રભા પૃથ્વીના ઘણા નારક રહે છે. તે નારક કાળા છે, અત્યન્ત કાળી કાન્તિવાળા છે. તેમને જોવા માત્રથી રૂવાડા ઉભાં થઈ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧