Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका द्वि. पद २ सू. ३ वायुकायतेजस्कायिकानां स्थानानि ५७९ तयोरेव कपाटयोरन्तर्गते नान्यत्र, ते उपपातं कुर्वन्तीत्यर्थः, अत्रेदं बोध्यम्त्रिविधास्तावद बादरपर्याप्ता तेजस्कायिका भवन्ति, - एक भविकाः, बद्धायुषाः, अभिमुखनामगोत्राव, तत्र ये एकस्माद् विवक्षितभवादनन्तरं बादरापर्याप्ततेजस्काचिकत्वेन उत्पत्तिं लप्स्यन्ते, ते एकभविकाः, ये पुनः पूर्वभवत्रिभागादिसमयै द्धवाद पर्याप्ततेजस्कायिकायुष्कास्ते बद्धायुष्काः, ये तु बादरापर्याप्ततेजस्कायिकायुर्नाम गोत्राणि पूर्वभवत्यागानन्तरं साक्षाद्वेदयन्ते तेऽभिमुखनामगोत्रा व्यपदिश्यन्ते, तत्रैकभविकाः बद्धायुष्काश्च द्रव्यतो बादरापर्याप्ततेजस्कायिका में और तिर्यक्लोक में भी उन्हीं कपाटों के अन्दर अपर्याप्त बादर तेजस्कायिक जीव उपपात करते हैं, अन्यत्र नहीं ।
1
यहां इतना समझ लेना चाहिए कि बादर अपर्याप्त तेजस्कायिक जीव तीन प्रकार के होते हैं- एकभविक, बद्धायुष्क और अभिमुख नामगोत्र । जो जीव किसी मौजूदा अन्य भव के पश्चात् अगले भव में अपर्याप्तक बादर तेजस्कायिक के रूप में जन्म लेंगे वे एकभविक कहलाते हैं । जो जीव वर्तमान भव की आयु का त्रिभाग शेष रहने पर अपर्याप्त बादर तेजस्कायिक की आयु का बंध कर चुके हैं, वे बद्धक कहलाते हैं । जो जीव बादर अपर्याप्त तेजस्कायिक की आयु - नामगोत्र का अनुभव कर रहे हैं अर्थात् बादर अपर्याप्त तेजस्कायिक पर्याय का अनुभव कर रहे हैं, वे अभिमुख नामगोत्र कहलाते हैं । इन तीन प्रकार के अपर्याप्त बादर तेजस्कायिकों में से प्रथम के दो
અર્થાત્ તત્સ્ય કહેવાય છે. એ રીતે તક્ લેાક રૂપ તત્થમાં અર્થાત્ એ ઉર્ધ્વ કપાટેના અન્દર સ્થિત તિો લેાકમાં થાય છે. તેને આશય આ થયે કે પૂર્વોક્ત બન્ને ઉર્ધ્વ કપાટોમાં અને તલાકમાં પણ તેજ કપાઢાંની અન્દર અપર્યાપ્ત ખાદર તેજસ્કાયિક જીત્ર ઉપપાત કરે છે. અન્યત્ર નહીં
અહી' એટલું સમજી લેવુ જોઇએ કે ખાદર અપર્યાપ્ત તેજસ્કાયિક જીવ ત્રણ જાતના હાય છે એક ભવિક, અદ્ધાયુષ્ય, અને અભિમુખ નામ ગેાત્ર. જે જીવ કાઇ ચાલુ અન્ય ભવની પછી આગલા ભવમાં અપર્યાપ્તક ખાદર તેજસ્કાયિકના રૂપમાં જન્મલેશે તે એક ભવિક કહેવાય છે. જે જીવ વમાન ભવના આયુષ્યના ત્રિજોભાગ ખાકી રહેતાં અપર્યાપ્ત બાદર તેજસ્કાયિકના આયુષ્યના બન્ધ કરી ચૂકેલ છે. તેઓ બદ્ધાયુષ્ક કહેવાય છે. જે જીવ માદર અપર્યાપ્ત તેજસ્કાયિકના આયુનામ-ગેાત્રના અનુભવ કરી રહેલ છે અર્થાત્ બાદર અપર્યાપ્ત તેજસ્કાયિક પર્યાયને અનુભવ કરી રહેલ છે, તે અભિમુખ નામ ગોત્રકહેવાય છે. આ ત્રણ પ્રકારના અપર્યાસ આદર તેજસ્કાયિકામાંથી પ્રથમના બે અર્થાત્ એક
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧