Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका द्वि. पद२ सू.३ वायुकायतेजस्कायिकानां स्थानानि ५८१ खात् तथा च येऽधुनाऽपि प्रोक्तकपाटद्वयं न प्रविशन्ति, न वा तिर्यग्लोकं प्रविशन्ति ते पूर्वभवावस्था एवेति न ते परिगण्यन्ते, तथा चोक्तम्
'पणयाललक्खपिहुला दुन्नि कवाडाय छदिसि पुट्ठा । लोगते तेसिंऽतो जे तेऊ ते उ धिप्पंति' ॥१॥ पञ्च चत्वारिंशल्लक्षपृथू द्वौ कपाटौ च षट्सु दिक्षु स्पृष्टौ । लोकान्तान् तयोरन्तयें तेजस्कायिका स्तेतु गृह्यन्त ॥१॥यथा
'समुग्धाए णं सव्वलोए' समुद्घातेन समुद्रातापेक्षयेत्यर्थः, सर्वलोके तावत् अपर्याप्तकबादरतेजस्कायिका सन्ति, एकैकपर्याप्तनिश्रया असंख्येयानामपर्याप्तकानामुत्पादाद् अतिबहवो बादरापर्याप्ततेजस्कायिका भवन्ति, ते च सूक्ष्मेष्वपि समुत्पद्यन्ते, सूक्ष्माश्च सर्वत्र वर्तन्ते इति बादरापर्याप्तक तेजस्काउनका नहीं, क्योंकि वे विषम स्थानवर्ती हैं। इस प्रकार जो अभी उक्त कपारद्वय में प्रवेश नहीं करते हैं अथवा तिर्छ लोक में प्रवेश नहीं करते पूर्वभव में ही स्थित हैं। उनकी गणना नहीं की जाती । कहा भी हैपैंतालीस लाख योजन चौडे दो कपाट हैं जो छहों दिशाओं में लोकान्त का स्पर्श करते हैं । उनके मध्य में जो तेजस्कायिक हैं, उन्हीं का यहां ग्रहण किया गया है । स्थापना इस प्रकार है -
समुद्घात की अपेक्षा बादर अपर्याप्त तेजस्कायिक सम्पूर्ण लोक में होते हैं। एक-एक पर्याप्त के आश्रय से असंख्यात अपर्याप्तों की उत्पत्ति होती है, अतएव अपर्याप्त बादर तेजस्कायिक बहुत अधिक होते हैं। वे सूक्ष्मों में भी उत्पन्न होते हैं और सूक्ष्म तेजस्कायिक सर्वत्र विद्यमान हैं। तात्पर्य यह है कि अपर्याप्त बादरतेजस्कायिक છે. આ રીતે જે હમણાં જ કહેવામાં આવેલ કપાટ દ્રયમાં પ્રવેશ નથી કરતા અથવા તિછલેકમાં પ્રવેશ નથી કરતા પૂર્વ ભવમાં સ્થિત છે. તેમની ગણના નથી કરાતી કહ્યું પણ છે પીસ્તાલીસ લાખ જન પહેલાં બે કપાટ છે જે છ એ દિશાઓમાં લેકાન્તનો સ્પર્શ કરે છે. તેમના મધ્યમાં જે તેજકાયિક છે. તેઓનું અહિં ગ્રહણ કરાયેલું છે સ્થાપના આ રીતે છે
સમુઘાતની અપેક્ષાએ બાર અપર્યાપ્ત તેજસ્કાયિક સંપૂર્ણ લેકમાં હોય છે. એક એક પર્યાપ્તના આશયથી અસંખ્યાત અપર્યાપ્તની ઉત્પત્તિ થાય છે, તેથીજ અપર્યાપ્ત બાદર તેજરકાયિક ઘણું વધારે થાય છે તેઓ સૂફમમાં ઉત્પન્ન થાય છે અને સૂક્રમ તેજસ્કાયિક સર્વત્ર વિદ્યમાન છે. તાત્પર્ય એ છે કે અપર્યાપ્ત બાદર તેજસ્કાયિક પિતાના ભવના અન્તમાં મારણાનિક સમુદુઘાત કરીને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧