Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका द्वि. पद २ सू ३ वायुकायतेजस्कायिकानां स्थानानि ५८३ तेजस्कायिकायुर्वेदनाल्लब्धबादरापर्याप्तकतेजस्कायिकव्यपदेशाः समुद्वातगताः सन्त एवापान्तरालगतौ वर्तमाना भवन्ति, समुद्घातगताश्च सकललोकमापूरयन्तीति भावः, 'सहाणेणं लोयस्स असंखेज्जइभागे'-स्वस्थानेन-स्वस्थानापेक्षयेत्यर्थः, लोकस्यासंख्येयभागे वर्तन्ते, पर्याप्तनिश्रयाऽपर्याप्तानामुत्पादात्, पर्याप्तकानाञ्च स्थानं मनुष्यक्षेत्रम् तच्च लोकासंख्येयतमभागमात्रमवसेयम् ____ अथ सूक्ष्मपर्याप्तापर्याप्तकतेजस्कायिकाः सूक्ष्मपर्याप्तापर्याप्तपृथिवीकायिकवद् बोध्यमित्यभिप्रायेणाह-'कहि णं भंते ! सुहुमतेउकाइयाणं पजत्तगाण य अपज्जत्तगाण य ठाणा पण्णता ?' हे भदन्त ! कुत्र खलु सूक्ष्मतेजस्कायिकानां पर्यापर्यन्त आत्मप्रदेशों में फैलाते हैं और विग्रहगति में विद्यमान होते हुए बादर अपर्याप्तक तेजस्कायिक के आयुष्य का वेदन करने के कारण बादर अपर्याप्त तेजस्कायिक कहलाते हैं। वे समुद्घात की स्थिति में ही विग्रहगति में वर्तमान होते हैं और जो समुद्घात होते हैं वे सकल लोक को व्याप्त करते हैं । अतएव समुद्घात की अपेक्षा सर्व लोक व्यापी कहा गया है।
स्वस्थान की अपेक्षा लोक के असंख्यातवें भाग में होते हैं, क्योंकि पर्याप्तों के आश्रय से ही अपर्याप्तों का उत्पाद होता है और पर्याप्तों का स्थान मनुष्यक्षेत्र ही है और मनुष्यक्षेत्र सम्पूर्ण लोक का असंख्यातवां भाग मात्र है । यही असंख्यातवां भाग यहां समझना चाहिए।
सूक्ष्म पर्याप्तक और अपर्याप्तक तेजस्कायिक सूक्ष्मपृथिवीकायिकों के समान समझना चाहिए, इस अभिप्राय से कहते हैं-भगवन् ! દેશ પર્યન્ત આત્મપ્રદેશને ફેલાવે છે અને વિગ્રહગતિમાં વિદ્યમાન થઈને બાદર પર્યાપ્તક તેજસ્કાયિકના આયુષ્યનું વેદન કરવાના કારણે બાદર અપર્યાપ્તક તેજસ્કાયિક કહેવાય છે. તેઓ સમુદ્ઘાતની સ્થિતિમાંજ વિગ્રહ ગતિમાં વર્તમાન હોય છે અને જેઓ સમુદ્રઘાત ગત હોય છે તેઓ સકલ લેકને વ્યાપ્ત કરે છે. તેથી જ સમુદ્રઘાતની અપેક્ષાએ સર્વલોક વ્યાપી કહેલાં છે.
સ્વસ્થાનની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં થાય છે, કેમકે પર્યાપ્તોના આશ્રયથી જ અપર્યાપ્તોને ઉત્પાદ થાય છે અને પર્યતાનું સ્થાન મનુષ્ય ક્ષેત્ર જ છે અને મનુષ્ય ક્ષેત્ર સંપૂર્ણ લોકને અસંખ્યાતમો ભાગ માત્ર છે. તેજ અસંખ્યાતમો ભાગ અહીં સમજવો જોઈએ.
સૂકમ પર્યાપ્તક અને અપર્યાપ્તક તેજસ્કાયિક સૂમ પૃથ્વીકાયિકના સમાન સમજવા જોઈએ, આ અભિપ્રાયથી કહે છે-ભગવદ્ ! સૂકમ તેજસ્કાયિક
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧