Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५७२
प्रज्ञापनासूचे मानित्य, सतुद्घातापेक्षयेत्यर्थः, 'सबलोए', सर्वलोके, उपपातेन समुद्घा तेन च अपर्याप्तकबादराफायिकाः सर्वलोकव्यापिनः सन्ति, उक्तयुक्तेः, 'सटाणेणं' स्व. स्थानेन-स्वस्थानापेक्षया 'लोयस्स' लोकस्य 'असंखेज्जइभागे' असंख्येयभागे वर्तन्ते, प्रागुक्तयुक्तेः, गौतमः पृच्छति-'कहि णं भंते !' हे भदन्त ! कुत्र खलु स्थले 'मुहुमआउकाइयाणं' सूक्ष्माष्कायिकानाम् 'पज्जत्तगाणं' पर्याप्तकानाम् 'अपज्जत्तगाणं' अपर्याप्तकानाम् 'ठाणा' स्थानानि-स्वस्थानादीनि 'पण्णत्ता' प्रज्ञतानि-प्ररूपितानि सन्ति ? भगवानाह-'गोयमा' हे गौतम ! 'सुहुमआउकाइया' सूक्ष्मप्कायिकाः 'जे पज्जत्तगा' ये पर्याप्तकाः 'जे अपज्जत्तगा' ये चापप्तिकाः सन्ति 'ते सव्वे' ते सर्वे पर्याप्तापर्याप्ताः सूक्ष्माकायिकाः 'एगविहा' एकविधा:-"एकप्रकारकाः, 'अविसेसा' अविशेषा:-विशेषरहिताः 'अणाणत्ता' अनानात्वाः-नानात्ववर्जिताः 'सव्वलोयपरियावन्नगा' सर्वलोकपर्यापन्नका:सर्वलोकव्यापिनः, 'पण्णत्ता' प्रज्ञप्ताः-प्ररूपिताः सन्ति मया महावीरेण, अन्यस्तीर्थकृद्भिश्च 'समणाउसो !' हे श्रमणायुष्मन् ! इत्याशयः ॥सू०२॥ सर्वलोक में हैं अर्थात् अपर्याप्तक बादर अप्कायिक सर्वलोक व्यापी हैं । इसका कारण पहले कहा जा चुका है किन्तु स्वस्थान की अपेक्षा से लोक के असंख्यातवें भाग में ही होते हैं। इसका कारण भी पहले कहा जा चुका है।
गौतम स्वामी पुनः प्रश्न करते हैं-भगवन् ! सूक्ष्म अप्कायिकों के पर्याप्त और अपर्याप्त जीवों के स्थान कहां हैं ?
भगवान् उत्तर देते हैं-हे गौतम ! सूक्ष्म अप्कायिक, जो पर्याप्त हैं और जो अपर्याप्त हैं, वे सभी एक प्रकार के हैं, विशेषता रहित हैं, उनमें कोई विविधता नहीं है और वे सर्वलोक व्यापी हैं । हे आयुष्मान् श्रमण ! ऐसा सभी तीर्थंकरों ने निरूपण किया है ॥२॥ ઉપપતનની અપેક્ષાએ સમસ્ત લોકમાં છે. સમુદુઘાતની અપેક્ષાએ સર્વલેકમાં છે અર્થાતુ અપર્યાપ્તક બાદર અકાયિક સર્વક વ્યાપી છે. એનું કારણ પહેલા કહી દિધેલું છે. કિન્તુ સ્વસ્થાનની અપેક્ષાએ લેકના અસંખ્યાતમા ભાગમાં જ થાય છે. એનું કારણ પણ પહેલાં કહી દિધેલું છે.
શ્રી ગૌતમસ્વામી ફરીથી પ્રશ્ન કરે છે–હે ભગવન ! સૂક્ષ્મ અય્યાયિક પર્યાપ્ત અને અપર્યાપ્ત જીના સ્થાન કયાં છે?
શ્રી ભગવાને ઉત્તર આપ્યો-હે ગૌતમ! સૂક્ષમ અષ્કાયિક જે પર્યાપ્તક અને જે અપર્યાપ્ત છે, તેઓ બધા એક પ્રકારના જ છે, વિશેષતા વિનાના છે. તેઓમાં કઈ વિવિધતા નથી. અને તે બધા સર્વક વ્યાપી છે. હે આયુમન શ્રમણ ! તેવું બધા તીર્થકરોએ નિરૂપણ કર્યું છે કે ર છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧