Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका द्वि. पद २ सू.१ पृथ्वीकायिकानां स्थानानि ५६१ प्रदेशदण्डा अपि लोकस्यासंख्येयतमे एव भागे भवन्ति स्तोकखात् बादरपृथिवीकायिकपर्याप्तायुश्च अधुनाऽपि न क्षीणं भवतीति पर्याप्त बादरपृथिवीकायिका अपि उपलभ्यन्ते, इत्येवं रीत्या बादरपर्याप्तपृथिवीकायिकानां पृथिव्यादिषु स्वस्थानमात्रमुक्तम्, अथ स्वस्थानेनाऽपि लोकस्य कियतिभागे ते वर्तन्ते इति प्ररूपयति'सहाणेणं लोगस्स असंखेज्जभागे' स्वस्थानेन, स्वस्थानं रत्नप्रभादि, तच्च समुदितमपि लोकस्य असंख्येयभागे-असंख्येयभागवत्तिभवति यतो हि रत्नप्रभापृथिवी अशीतियोजनसहस्राधिकलक्षणप्रमाणपिण्डभावा भवति, तथैव अन्या अपि पृथिव्यः स्व स्व घनभावेन वाच्याः, पातालकलशा अपि योजनलक्षावगाहाः, नरकावासास्त्रिसहस्रयोजनोच्छ्रयाः, विमानान्यपि द्वात्रिंशद्योजनशतवाहल्यानि, तस्मात् सर्वेषामपि परिमितत्वेन समुदितानामपि असंख्येयभागवर्तितै वेत्याशयः । हैं । उनका वादरपृथ्वीकायिक पर्याप्त का आयु अभी क्षीण नहीं हुआ है, अतएव बादपृथिवीकायिक भी उपलब्ध होते हैं।
इस प्रकार बादर पर्याप्तक पृथिवीकायिकों का स्वस्थान मात्र ही कहा गया है। अब यह बतलाते हैं कि स्वस्थान की अपेक्षा भी लोक के कितने भाग में रहते हैं-स्वस्थान की अपेक्षा लोक के असंख्यातवें भाग में होते हैं। रत्नप्रभा आदि भूमियां इनका स्वस्थान हैं, वह सब मिलकर भी लोक के असंख्यातवें भाग में हैं । रत्नप्रभा पृथ्वी का पिण्ड एक लाख अस्सी हजार योजन का है, इसी प्रकार अन्यअन्य पृश्वियों की मोटाई भी कह लेनी चाहिए, पाताल कलश भी एक लाख योजन अवगाह वाले होते हैं, नारकावास तीन हजार योजन ऊंचे होते होते हैं, विमान बत्तीस सौ योजन विस्तार वाले होते हैं, ફરીથી તેઓ લેકના અસંખ્યાતમા ભાગમાં જ પેદા થાય છે, કેમકે થડા છે. તેઓના બાદર પૃથ્વીકાયિક પર્યાપ્તનું આયુષ્ય હજુ ક્ષીણ નથી થયેલ તેથી જ બાદર પૃથ્વીકાયિક પણ ઉપલબ્ધ થાય છે.
આ પ્રકારે બાદર પર્યાપ્તક પૃથ્વી કાયિકના સ્વસ્થાન માત્ર જ કહ્યા છે. હવે તે બતાવે છે કે સ્વસ્થાનની અપેક્ષાએ પણ લોકના કેટલા ભાગમાં રહે છે– સ્વસ્થાનની અપેક્ષાએ લેંકના અસંખ્યાતમાં ભાગ થાય છે.
રત્નપ્રભા આદિ ભૂમિ એમના સ્થાન છે. તે બધાં મળીને પણ લોકના અસંખ્યાતમા ભાગમાં છે. રત્નપ્રભા પૃથ્વીને પિંડ એક લાખ એંસી હજાર
જનને છે, એ પ્રકારે અન્ય અને પૃથ્વીઓની મોટાઈ પણ કહી લેવી જોઈએ, પાતાલ કલશ પણ એક લાખ જન અવગાહ વાળા હોય છે, નરકા વાસ ત્રણ હજાર યોજન ઊંચે હોય છે, વિમાન બત્રીસ જન વિસ્તારવાળાં
प्र० ७१
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧