Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
-
-
प्रमेयबोधिनी टीका प्र. पद १ सू.४० समेदचारित्रार्यनिरूपणम् ५२३ छाया-परिहारकाणां तु तपो जघन्यं मध्यमं तथैवोत्कृष्टम् ।
शीतोष्णवर्षाकाले भणितं धीरैः प्रत्येकम् । 'तत्थ जहन्नो गिम्हे चउत्थ छटुं तु होइ मज्झिमओ।
अट्ठममिहउक्कोसो एत्तो सिसिरे पवक्खामि ॥२॥ छाया-तत्र जघन्यं ग्रीष्मे चतुर्थं षष्ठं तु भवति मध्यमम् ।
अष्टमन्तु उत्कृष्टमिति शिशिरे प्रवक्ष्यामि ॥२॥ 'सिसिरे उ जहन्नाई छटाई दसमचरिमगो होइ ।
वासासु अट्ठमाई बारस पज्जंतगो नेओ' ॥३॥ कहलाते हैं । इनके अभिन्न होने के कारण चारित्र भी ऐसा ही कहलाता है। इस तपस्या की आराधना नौ साधु मिलकर करते हैं। इनमें से चार निविंशमान होते हैं अर्थात तप करते हैं, चार उनके अनुचारी अर्थात् वैयावृत्यकारी होते हैं और एक कल्पस्थित वाचनाचार्य होता है । यद्यपि ये सभी साधु श्रुतातिशय से सम्पन्न होते हैं, तथापि कल्पविधि के अनुसार उनमें से किसी एक को कल्पस्थित बना लिया जाता है। निर्विशमान साधुओं का परिहार (तप) इस प्रकार होता है
ज्ञानी जनों से शीतकाल, उष्णकाल और वर्षाकाल में परिहारकों का जघन्य, मध्यम और उत्कृष्ट तप कहा है ॥१॥
गीष्मकाल में जघन्य चतुर्थभक्त, मध्यम षष्ठभक्त और उत्कृष्ट अष्ठमभक्त होता है। अब शिशिरकाल में कहते हैं ॥२॥ शिशिर काल में जघन्य षष्ठमक्त, मध्यम अष्टमभक्त और उत्कृष्ट दशमभक्त તે તપનું આરાધન કરી ચૂક્યા છે તેઓ નિર્વિષ્ટ કાયિક કહેવાય છે.
તેઓથી અભિન્ન હોવાનેલિધે ચારિત્ર પણ એવું જ કહેવાય છે. આ તપસ્યાની આરાધના નવ સાધુ મળીને કરે છે. તેમાંથી ચાર નિવિશિમાન હોય છે. અર્થાત કરે છે, ચાર તેમના અનુચારી અર્થાત્ વિયાવૃત્યકારી હોય છે અને એક કલ્પસ્થિતિ વાચકાચાર્ય થાય છે, જો કે આ બધા સાધુ કૃતાતિશયથી સંપન્ન હોય છે. છતાં પણ કવિધિના અનુસાર તેઓમાંથી કઈ એકને ક૯પસ્થિત બનાવી લેવાય છે. નિવિશ્યમાન સાધુઓનો પરિહાર (૫) આ પ્રકારે થાય છે.
જ્ઞાની જનોએ શીતકાલ, ઉષ્ણકાલ, અને વર્ષાકાળમાં પરિહારિકેનું જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ તપ કર્યું છે ! ૧
ગ્રીષ્મકાળમાં જઘન્ય ચતુર્થભક્ત, મધ્યમ ષષ્ઠભક્ત અને ઉત્કૃષ્ટ અષ્ટમ ભક્ત હોય છે. જે ૨ છે
હવે શિશિર કાળમાં કહે છે. શિશિર કાળમાં જઘન્ય ષષ્ઠભક્ત, મધ્ય અષ્ટમ ભક્ત અને ઉત્કૃષ્ટ દશમ ભક્ત (ચૌલા) તપ થાય છે. વર્ષાકાળમાં
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧