Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५२२
प्रज्ञापनासूत्रे इत्ययः, तया-परिहरणं परिहार:-तपोविशेषस्तेन विशुद्धिर्यस्मिन् चारित्रे तत्परि हारविशुद्धिकं, तच्चारित्रं द्विविधम् निर्विशमानकं, निविष्टकायिकश्य, तत्र निर्विशमानका:-विवक्षितचारित्रासेवकाः, निविष्टकायिका:-आसेवितविवक्षितचारित्रकायाः, तदभिन्नत्वाचारित्रमप्येवमुच्यते, अत्र नवानां सङ्घ:-चत्वारो निविंशमानकाश्चत्वारश्चानुचारिणः, एकः कल्पस्थितो वाचनाचार्यः, यद्यपि सर्वेऽपि श्रुतातिशयसम्पन्ना भवन्ति, तथापि कल्पत्वात् तेषामेकः कश्चित् कल्पस्थितोऽवस्थाप्यते, निर्विशमानकानां चाय परिहारः।।
'परिहारियाण उ तवो जहन्नमज्झो तहेव उकोसो।
सीउण्हयासकाले भणिओ धीरेहिं पत्तेयं ॥१॥ घात करने वाले साधु को फिर से महावत देना सातिचार छेदोपस्थापन चारित्र कहलाता है। कहा भी है
'शैक्ष का तथा तीर्थान्तर में संक्रमण करने वाले का छेदोपस्थान चारित्र निरतिचार कहलाता है और मूलगुण का घात करने वाले का सातिचार कहलाता है। यह दोनों अर्थात् सातिचार और निरतिचार छेदोपस्थापन स्थितकल्प में अर्थात् प्रथम और अन्तिम तीर्थकर के तीर्थ में होता है, वीच के तीर्थंकरों के तीर्थ में नहीं।' __परिहारविशुद्ध-परिहार एक विशिष्ट तप है, जिस चारित्र में उस तप से विशिष्ट शुद्धि प्राप्त होती है, उसे परिहार विशुद्धिकचारित्र कहते हैं। उसके दो भेद हैं-निर्विशमान और निविष्टकायिक । जो उस तपोविधि के अनुसार तपश्चरण कर रहे हों वे निर्विशमान कहलाते हैं और जो उस तप का आराधन कर चुके हों ये निर्विष्टकायिक
મૂળ ગુણનું ધ્યાન કરનાર સાધુને ફરીથી મહાવ્રત આપવું તે સાતિચાર છેદેપસ્થાપન ચારિત્ર કહેવાય છે. કહ્યું પણ છે.
શિક્ષનું તથા તીર્થાન્તરોમાં સંક્રમણ કરનારનું છેદેપસ્થાપન ચારિત્ર નિરતિચાર કહેવાય છે અને મૂલગુણને ઘાત કરનારાઓનું સાતિચાર કહેવાય છે.
આ બન્ને અર્થાત્ સાતિચાર અને નિરતિચાર છેદો પસ્થાપન સ્થિતકપમાં અર્થાત્ પ્રથમ અને અંતિમ તીર્થકરના તીર્થમાં થાય છે. વચલા तीथ शोना ती भां नडा.
પરિહાર વિશુદ્ધિ પરિહાર તે એક વિશિષ્ટ તપ છે, જે ચારિત્રમાં એ તપથી વિશિષ્ટ શુદ્ધિ પ્રાપ્ત થાય છે. તેને પરિહારવિશુદ્ધિક ચારિત્ર કહે છે.
તેના બે ભેદ છે-નિર્વિશમાન અને નિર્વિષ્ટ કાયિક જે એ તપવિધિ અનુસાર તપશ્ચરણ કરી રહ્યા હોય તેઓ નિર્વિશ્યમાન કહેવાય છે, અને જે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧