Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५२८
प्रज्ञापनासूत्रे
श्रेणि या समारोहतो भवति, संक्लिश्यमानकन्तु उपशमश्रेणितः प्रच्चवमानस्य भवति, यथाख्यातचारित्रार्याः, अत्र यथा शब्दो यथार्थवाचकः, आडू-अभिविधिवाचकः, तथा च याथातथ्येन अभिविधिना यत्रख्यातं कथितम् अकषायं चारित्रमिति तद् यथाख्यातम् तच्च द्विविधम् छानस्थिक कैवलिकञ्चेति, तत्र छानस्थिक मुपशान्तमोहगुणस्थानके क्षीणमोहगुणस्थानके वा भवति, कैवलिकम्-सयोगिकेपलिभवम्, अयोगिकेवलिभवञ्चति, तदेव विशदयन् प्ररूपयति-से किं तं सामाइय चरित्तारिया ?' अथ के ते, कतिविधा इत्यर्थः, सामायिकचारित्रार्याः प्रज्ञप्ताः ? चारित्र विशुध्यमानक कहलाता है और उपशमश्रेणी के द्वारा ग्या. रहवें गुणस्थान पर पहुंच कर वहां से गिरने वाला जीव जब पुन: दश गुणस्थान में आता है, उस समय का सूक्ष्मसम्पराय चारित्र संक्लिश्यमानक कहलाता है ।
यथाख्यातचारित्र-यहां 'यथा' शब्द यथार्थ का वाचक है, 'आ' अमिविधिका द्योतक है, अतएव यथार्थ रूप से, पूरी तरह जो चारित्र कषाय रहित कहा गया हो वह यथाख्यात चारित्र कहलाता है । इस चारित्र के भी दो भेद हैं-छादमस्थिक अर्थात् छद्मस्थ को होने वाला और कैचलिक अर्थात् केवली को होने वाला । छानस्थिक उपशान्तमोह और क्षीणमोह नामक ग्यारहवें तथा बारहवें गुणस्थान में होता है। कैचलिक सयोगिकेवली और अयोगिकेयली को तेरहवें और चौदहवें गुणस्थान में होता है। અને ઉપશમ શ્રેણિ પર આરેહણ કરવાવાળાનું ચારિત્ર વિશુદ્ધયમાનક કહેવાય છે.
અને ઉપશમ શ્રેણિના દ્વારા અગીઆરમાં ગુણસ્થાન સુધી પહોંચીને ત્યાંથી પતન પામનાર જીવ જ્યારે ફરીથી દશમા ગુણસ્થાનમાં આવે છે તે સમયનું સૂમ સંપરાય ચારિત્ર સંકલીશ્યમાનક કહેવાય છે.
યથાખ્યાત ચારિત્ર અહીં “યથા” શબ્દ યથાર્થ ને વાચક છે, “મા” અભિવિધિને ઘાતક છે. તેથીજ યથાર્થ રૂપે પૂરિત રહીને જે ચારિત્ર કષાય રહિત કહેલ છે તે યથાખ્યાત ચારિત્ર કહેવાય છે.
એ ચારિત્રના પણ બે ભેદ છે –મસ્થિક અર્થાત્ છમસ્થને થનારું અને કેવલિક અર્થાત્ કેલીને થનારૂં. છાત્માસ્થિક ઉપશાન્ત મેહ અને ક્ષીણ મેહ નામક અગીયારમા તથા બારમા ગુણસ્થાનમાં થાય છે. કેવલિક એગિ કેવલી અને એગી કેવલીને તેરમા અને ચૌદમાં ગુણસ્થાનમાં થાય છે.
આ વિષયનું સ્પષ્ટિકરણ કરતા સૂત્રકાર પ્રરૂપણ કરે છે સામાયિક ચારિ ત્રાય કેટલા પ્રકારના છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧