Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रमेयबोधिनी टीका द्वि. पद २ सू १ पृथ्वीकायिकानां स्थानानि ५५५ प्ररूपयितुमाह-'कहि णं भंते ! बायरपुढबीकाइयाणं पज्जत्तगाणं ठाणा पण्णत्ता' गौतमम्प्रति भगवतो महावीरस्य प्रश्नोत्तरवाक्यान्येव अनुद्य प्रतिपादयति-हे भदन्त ! 'कहिणं' कुत्र खलु 'वायरपुढविक्काइयाणं' बादरपृथिवीकायिकानाम् 'पज्जत्तगाणं'-पर्याप्तकानाम् 'ठाणा' स्थानानि-स्वस्थानादीनि 'पणत्ता'-प्रज्ञतानि-प्ररूपितानि ? श्रीमहावीर स्वामी भगवानाह-'गोयमा' हे गौतम ! 'सटाणेणं' -स्वस्थानेन स्वस्थानमाश्रित्य 'अट्ठसु पुढवीसु' अष्टासु पृथिवीषु सर्वत्रैव बादरपृथिवीकायिकानां पर्याप्तकानां स्थानानि सन्ति, अत्र बादरपृथिवीकायिका यत्रासते पर्याप्ताः, आसीनाश्च वर्णादिभागेन व्यपदेष्टुं शक्यन्ते तत्स्वस्थानं बोध्यम् स्वस्थानग्रहणमुपपातसमुद्घातस्थाननिरासार्थ मवसेयम् । अत्रदं बोध्यम्-यद्यपि भगवतो गौतमस्यापि उपचितकुशलमूलस्य गणधरस्य अहंभाषितवर्णपदश्रवण पद की व्याख्या प्रारंभ की जाती है । प्रथम पद में पृथ्वीकायिक आदि की प्ररूपणा की गई, इस पद में उनके स्थानों की प्ररूपणा करते हैं। गौतम और भगवान के प्रश्नोत्तर वाक्यों का अनुवाद करके प्रतिपादन कर रहे हैं-भगवन् ! बादपृथिवीकायिकों में जो पर्याप्तक हैं, उनके स्वस्थान आदि की अपेक्षा से स्थान कहां कहे हैं ? भगवान् महावीर स्वामी उत्तर देते हैं-हे गौतम ! स्वस्थान की अपेक्षा आठ पृथ्वियों में सभी जगह बादपृथ्वीकायिकों के स्थान हैं। जहां बादर पृथ्वीकायिक पर्याप्त जीव रहते हैं और वर्ण आदि का विभाग करके कहे जा सकते हैं, उसे यहां 'स्वस्थान' समझना चाहिए। यहां 'स्वस्थान' का जो उल्लेख किया है वह उपपात और समुद्घातस्थानों का निराकरण करने के लिए समझना चाहिए । तात्पर्य यह है-भगवान् गौतम स्वामी ने कुशल मूल (शुभकर्म) का संचय किया था, वे गणधर વ્યાખ્યા પ્રારંભ કરાય છે. પ્રથમ પદમાં પૃથ્વીકાયિક આદિની પ્રરૂપણ કરાઈ આ પદમાં તેના સ્થાનની પ્રરૂપણ કરે છે. ગૌતમ અને શ્રીભગવાનના પ્રશ્નોત્તર વાકાને અનુવાદ કરીને પ્રતિપાદન કરી રહ્યા છે. તેમાં ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે કે-હે ભગવન્! બાદર પૃથ્વીકાચિકેમાં જે પર્યાપ્તક છે, તેઓના સ્થાન આદિની અપેક્ષાએ સ્થાન ક્યા કહેલા છે? ભગવાન મહાવીર સ્વામી ઉત્તર આપે છે– હે ગૌતમ! સ્વસ્થાનની અપેક્ષાએ આઠ પૃથ્વીઓમાં બધી જગ્યાએ બાદર પૃથ્વીકાચિકેના સ્થાન છે. જ્યાં બાદર પૃથ્વીકાયિક પર્યાપ્ત જીવ રહે છે અને વર્ણ આદિ વિભાગ કરીને કહેવાઈ શકે છે, તેઓને અહીં સ્વસ્થાન, સમજવા જોઈએ. અહીં સ્વસ્થાન, ને ઉલ્લેખ કર્યો છે. તે ઉપપાત અને સમુદ્રઘાત સ્થાનના નિરાકરણ કરવાને માટે સમજવો જોઈએ. તાત્પર્ય એ છે કે ભગવાન
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧