Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रज्ञापनासूत्रे
४३२ रुकस्य परतो हयकर्णः, आभासिकस्य परतो गजकर्णः, वैषाणिकस्य परतो गोकर्णः, नाङ्गोलिकस्य परतः शकुलीक) वर्तते, तदनन्तरम् एतेषामपि हयकर्णादीनां चतुर्णा द्वीपानां परतः पुनरपि यथाक्रमं पूर्वोत्तरादिविदिक्षु प्रत्येकं पञ्च पञ्चयोजन शतानि व्यतिक्रम्य पञ्चयोजनशतायामविष्कम्भाः, एकाशीत्यधिक पञ्चदशयोजनशतपरिक्षेपाः, पूर्वोत्त प्रमाण पद्मवर वेदिका वनखण्डपरिमप्डित बाह्यप्रदेशाः जम्बू वेदिकातः पञ्चयोजनशतप्रमाणान्तरा आदर्शमुख १, मेण्दमुख २ अयोमुख ३ गोमुख ४ नामानश्चत्वारो द्वीपाः सन्ति, तत्र हयकर्णस्य परत आदर्शमुखः, गजकर्णस्य परतो मेण्ड मुखः, गोकर्णस्य परतोऽयोमुखः, शकु.लीकर्णस्य परतो गोमुखो वर्तते, एतेषामपि आदर्शमुखादीनां चतुर्णा द्वीपानां परतो भूयोऽपि यथाक्रम पूर्वोत्तरादिविदिक्षु प्रत्येकं षट् षड्रयोजनशतानि समुल्लय षड्योजनशताया___ इन हयकर्ण आदि चार द्वीपों के आगे, पांच-पांच सौ योजन की दूरी पर चार द्वीप और हैं। ये द्वीप पांच-पांच सौ योजन लम्बे-चौडे हैं। उसी प्रकार चारोविदिशाओं में भी हैं। इनकी परिधि पन्द्रह सौ इक्यासी योजन की है। इनके बाह्य प्रदेश भी पूर्वोक्त पद्मवरवेदिका एवं वनखण्ड से मण्डित हैं । जम्बूद्वीप की वेदिका से पांच सौ योजन प्रमाण अन्तर चाले हैं। इनके नाम हैं-आदर्शमुख, मेण्ढमुख, अयोमुख और गोमुख । इनमें से हयकर्ण से आगे आदर्शमुख नामक बीप, गजकर्ण से आगे मेण्ढमुख, गोकर्ण से आगे अयोमुख और शकुलीकर्ण से आगे गोमुख द्वीप है।
इन आदर्शमुख आदि चारों द्वीपों के आगे, छह सौ योजन को दूरी पर चारों विदिशाओं में, छह-छह सौ योजन की लम्बाई-चौडाई
આ હયકર્ણ આદિ ચારે દીપિની આગળ પાંચ પાંચસો જન છે. ચાર દ્વીપ છે. આ દ્વીપ પાંચ પાંચ જન લાંબા પહેલા છે. આવી જ રીતે ચાર વિદિશાઓમાં પણ છે.
તેઓની પરિધિ પંદર સે એકાસી જનની છે. તેઓના બાહ્ય પ્રદેશ પણ યુક્ત પવવર વેદિકા તેમજ વનખંડેથી સુશોભિત જમ્બુ દ્વીપની વેદિકા થી પાંચસો જન પ્રમાણના અંતરવાળા છે. તેના નામ આ પ્રમાણે છે. આ દસુખ, મેઢમુખ, અમુખ અને ગોમુખ, તેમાંથી હયકર્ણથી આગળ આદશેમુખ નામનો દ્વીપ ગજકર્ણની આગળ મેહમુખ, ગોકર્ણની આગળ અને મુખ અને શક્કી કર્ણની આગળ ગોમુખ દ્વીપ છે. આ આદર્શ મુખ વિગેરે ચાર દ્વીપની આગળ છસો જનના અંતર પર ચારે વિદિશાઓમાં છ-છ જનની લંબાઈ પહોળાઈ વાળા તથા ૧૮૫૭ અઢાર સે સત્તાવન જનની
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧