Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रमेयबोधिनी टीका प्र. पद १ सू.३८ देशमेदेनार्यादिकनिरूपणम् ४५५ क्षेत्रोत्पन्नत्वात् श्रेष्ठक्षेत्रा उच्यन्ते, जाति:-वक्ष्यमाणा अम्बष्ठात्वादिरूपा आर्याअभ्यहाँ येषां ते जात्यार्याः-अभ्यर्हजातय इत्यर्थः, कुलं-वंशः, आर्य-श्रेष्ठं येषां ते कुलार्याः श्रेष्ठकुला:-कुलीना इत्यर्थः-कर्म-कृषि वाणिज्यादि, आर्य-श्रेष्ठ येषां ते कार्याः अभ्यर्हकर्माण इत्यर्यः, शिल्प-कला चतुष्पष्टिरूपा आर्य-शोभनं येषां ते शिल्पार्याः, भाषा-वचनम्, आर्या-श्रेष्ठा येषां ते भाषार्याः, अभ्यर्हवचना इत्यर्थः, ज्ञानम्-आर्यम्-यथार्थ येषां ते ज्ञानार्या:-यथार्थज्ञानिनः, दर्शनम्-आर्य-यथार्थ येषां ते दर्शनार्याः-यथार्थदर्शनशालिनः, चारित्रम्-आर्यम्श्रेष्ठं येषां ते चारित्रार्याः-अभ्यर्हचारित्रवन्तः। ___ अथ-क्षेत्रार्यान् प्ररूपयितुमाह-से किं तं खेत्तारिया ?' 'से'-अय, 'किं तं' के ते-कतिविधा इत्यर्थः क्षेत्रार्याः प्रज्ञप्ताः ? भगवानाह-'खत्तारिया'-क्षेत्राः 'अद्धछव्वीसइविहा पण्णत्ता'-अर्द्धपविंशतिविधाः-सार्द्धपञ्चविंशतिभेदाः, प्रज्ञप्ताः अम्बष्ट आदि जाति उत्तम हो वे जात्यार्य । जिनका कुल (वंश) श्रेष्ठ हो वे कुलार्य कहलाते हैं । जिनका कृषि वाणिज्य आदि कर्म अर्थात् जीविका का साधन उत्तम हो वे कार्य कहे गए हैं। जिनका शिल्प अर्थात् चौसठ कलाएं उत्तम हो वे शिल्पार्य । जो आर्य भाषा का प्रयोग करते हों ये भाषार्य, जो ज्ञान से उत्तम हों अर्थात् जिनका ज्ञान यथार्थ हो वे ज्ञानार्य, जिनका दर्शन श्रेष्ठ हो ये दर्शनार्य और जिनका चारित्र उत्तम हो वे चारित्रार्य कहलाते हैं।
अब क्षेत्रार्यों की प्ररूपणा की जाती है । प्रश्न हुमा कि क्षेत्रार्य कितने प्रकार के हैं ? भगवान ने उत्तर दिया-क्षेत्रार्य साढे पच्चीस કેમકે તેઓ શ્રેષ્ઠ ક્ષેત્રમાં જન્મેલા છે. જેઓની આગળ કહેવામાં આવનારી અમ્મષ્ઠ આદિ જાતિ ઉત્તમ હોય તેઓ જાત્યાય છે. જેઓનું કુલ (વંશ) શ્રેષ્ઠ હોય તેઓ કુલાય કહેવાય છે. જેઓની ખેતી વેપાર વિગેરે કામ અર્થાત આજીવિકાનું સાધન ઉત્તમ હોય તેઓ કર્માય કહેલા છે. જેઓનું શિલ્પ અર્થાત્ ચોસઠ કલાએ ઉત્તમ છે તેઓ શિલ્પાય, જેઓ આર્ય ભાષાને પ્રગ કરતા હોય તેઓભાષાય, જે જ્ઞાનથી ઉત્તમ હોય અર્થાત્ જેમનું જ્ઞાન યથાર્થ છે તેઓ જ્ઞાનાર્ય, જેએનું દર્શન શ્રેષ્ઠ હોય તેઓ દર્શનાર્ય, જેઓનું ચરિત્ર ઉત્તમ હોય તેઓ ચારિત્રાય કહેવાય છે,
ક્ષેત્રોની પ્રરૂપણ કરાય છે પ્રશ્ન થાય કે ક્ષેત્રાય કેટલા પ્રકારના હોય છે?
શ્રી ભગવાને ઉત્તર આપ્ય-ક્ષેત્રાય સાડા પચીસ પ્રકારના છે. તેઓ આ आरे छ.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧