Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका प्र. पद १ सू. ३९ समेददर्शनार्यनिरूपणम्
४७३
घिगताः - भूतार्थत्वेन सद्भूता एते पदार्थाः' इत्येवं रूपेण यस्य जनस्य अघि गताः - परिज्ञाता भवन्ति 'जीवाजीवेय' जीवाजीवाश्च 'पुण्णपावं च'- पुण्यं पापञ्च 'आसव संवरेय' अश्रयं सम्बरञ्च चकारेण बन्धादय आक्षिप्यन्ते, अधिगतिहेतुमाह-'सहसंमुइया'- सहसंमत्या-सह आत्मना संगतया मत्या - परोपदेशनिरपेक्षया जातिस्मरण प्रतिभादिरूपया न केवलमधिगता एव भवन्ति, अपि तु तान् जीवान् पदार्थान 'रोes उ निसग्गो' - अनुरोचयति वेदयते तच्चरूपतया आत्मसात् परिणामयतीति भावः, एष तु निसर्गरुचि विज्ञातव्यः || ११६ || 'जो जिणदिट्ठे मावे- यो जिनदृष्टान् भावान् द्रव्य-क्षेत्रकाल - भावभेदात्, 'चउब्विहे' - चतुर्विधान् 'सहाइ सयमेव ' - श्रद्दधाति स्वयमेव-उपदेशापेक्षारहितः सन् विश्वसिति 'एमेव ' एवमेव- तथैव एतत् जीवादि यथा जिनैर्दृष्टम्, 'नन्नहत्तिय' - नान्यथेति च 'निसग्ग रुइति णायव्वो' - निसर्गरुचिरिति ज्ञातव्यः ॥ ११७ ॥
जातिस्मरण आदि के द्वारा यथार्थ रूप से जान लिया है और न केवल जान लिया है वरन् उन पर रुचि भी की है, तत्त्व रूप से आत्मसात् परिणत किया है, उसके सम्यक्त्व को निसर्गरुचि समझना चाहिए ।
जो तीर्थंकर भगवान् द्वारा उपदिष्ट भावों का चार प्रकार सेद्रव्य, क्षेत्र, काल और भाव से स्वयं ही परोपदेश के बिना श्रद्धान करता है और ऐसा विश्वास करता है कि जीवादि तत्त्वों का स्वरूप जैसा तीर्थकर भगवान् ने कहा है, वैसा ही है, अन्यथा नहीं है, उसका सम्यक्त्व निसर्गरुचि समझना चाहिए ।
પણે જાણી લીધાં છે અને કેવળ નામજ નથી લીધાં પણ તેઓ પ્રત્યે રૂચિ પણ કરી છે, તત્વ રૂપે આત્મસાત્ પરિણત કરેલ છે. તેના સમ્યકત્વને નિસગ રૂચિ સમજવી જાઇએ.
જે તીર્થંકર ભગવાન દ્વારા ઉપદેશેલા ભાવાની ચાર પ્રકારથી દ્રવ્ય ક્ષેત્ર, કાલ, અને ભાવથી પાપદેશ વિના જાતેજ શ્રદ્ધા કરે છે. અને એવેા વિશ્વાસ કરે છે કે જીવાદિ તત્વાનુ સ્વરૂપ જેવું તીથંકર ભગવાને કહ્યું છે તેવુંજ છે. તેમાં ફેરફાર નથી. તેમનું સમ્યક્ત્વ, નિસરૂચિ સમજવું જાઇએ. જે છદ્મસ્થ અગર જિનના દ્વારા ઉપષ્ટિ જીવાદિતત્વા પર શ્રદ્ધા કરે છે તેમનુ સમ્યત્વ ઉપદેશ રિચ કહેવાય છે.
જે છદ્મસ્થ અગર જેના દ્વારા ઉપદેશાયેલ જીવાર્દિક તત્વાપર શ્રદ્ધા કરે છે. તેનું સમ્યક્ત્વ ઉપદેશ રૂચી કહેવાય છે.
प्र० ६०
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧