Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४९८
प्रज्ञापनासूत्रे ‘से तं अजोगिकेयलिखीणकसायवीयरायदंसणारिया'-ते एते उपरिप्रदर्शिताः, अयोगिकेबलिक्षीणकषायवीतरागदर्शनार्याः प्रज्ञप्ताः, 'से तं केवलिखीणकसायवीयरायदंसणारिया'-ते एते-उपर्युक्ताः, केवलिक्षीणकषायवीतरागदर्शनार्याः प्रज्ञप्ताः, 'से तं खीणकसायवीयरायदंसणारिया'-'ते एते-पूर्वोक्ताः, क्षीणकषायवीतरागदर्शनार्याः प्रज्ञप्ताः, अन्ते परमप्रकृतमुपसंहरन्नाह-'से तं दसणारिया'-ते एते-पूर्वोक्ताः, दर्शनार्याः प्रज्ञप्ताः ॥सू०३९॥ लाते हैं। और प्रथमसमय को छोड कर अधिक समय जिन्हें हो गए हों वे अप्रथमसमय-अयोगिकेवली कहलाते हैं । जो चौदहवें गुणस्थान के अन्तिम समय में हों वे चरमसमय-अयोगिकेवली और जिन्हें अन्तिम समय न हो वे अचरमसमय-अयोगिकेवली कहलाते हैं। जो चौदहवें गुणस्थान के अन्तिम समय में हों वे चरमसमय-अयोगी केवली और जिन्हें अन्तिम समय न हों वे अचरमसमयअयोगी केवली कहलाते हैं, इनके भेद से दर्शन में भी भेद माना गया है और दर्शनभेद होने से दर्शननिमित्तक आर्यत्व में भी भेद हो जाता है। इस प्रकार अयोगिकेवलिक्षीणकषायवीतरागदर्शनार्य की प्ररूपणा पूरी हुई। केवलिक्षीणकषायवीतरागदर्शनार्य की भी प्ररूपणा हो गई, क्षीणकषायचीतरागदर्शनार्य का भी कथन हो चुका और मूलतः प्रकृत दर्शनार्य की प्ररूपणा भी हो चुकी ॥३९॥
અથવા તેઓના ચરમ સમય અને અચરમ સમયના ભેદે પણ બે ભેદ સમજી લેવા જોઈએ.
જે ચૌદમાં ગુણસ્થાનના પ્રથમ સમયમાં વતી રહેલા હોય તેઓ પ્રથમ સમય અગિ કેવલી કહેવાય છે. અને પ્રથમ સમયને ત્યજીને અધિક સમય જેમને થઈ ગયે હોય તેઓ અપ્રથમ સમય-અગિ કેવલી કહેવાય છે.
જે ચૌદમાં ગુણસ્થાનના અતિમ સમયમાં હોય તેઓ ચરમ સમય અચેગિ કેવલી અને જેઓને અતિમ સમય ન હોય તેઓ અચરમ–અગી કેવલી કહેવાય છે
તેઓના ભેદથી દર્શનમાં પણ ભેદ માનેલા છે. અને દર્શન ભેદ થવાથી દર્શન નિમિત્તક આર્યમાં પણ ભેદ પડી જાય છે. એ રીતે અગી કેવલી ક્ષણ કષાય વીતરાગ દર્શનાર્યની પ્રરૂપણ પુરી થઈ.
કેવલી ક્ષીણ કષાય વીતરાગ દર્શનાર્યની પ્રરૂપણા પૂરી થઈ ગઈ, ક્ષીણ કષાય વીતરાગ દશનાર્યની પ્રરૂપણાનું કથન થઈ ચૂક્યું અને મૂલતઃ પ્રકૃત દર્શનાર્યની પ્રરૂપણું પણ થઈ ગઈ. એ સૂ. ૩૯ છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧