Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
प्रमेयबोधिनी टीका प्र. पद १ सू. ४० समेदचारित्रार्यनिरूपणम्
५१९ सावज्जजोगविरइत्ति तत्थ सामाइयं दुहा तं च । इत्तरमावकहतिय पढमंतिमजिणाणं ॥२॥ तित्थेसु अणारोवियवयस्ससेहस्सथोवकालीयं ।
सेसाणमायकहियं तित्थेसु विदेहयाणं च ॥३॥ अथ हे भदन्त ! इत्वरमपि सामायिकं करोमि, सामायिकं यावज्जीवमित्येवं यावदायुः स्वीकृतम्, तदनन्तरम् उपस्थापनाकाले तत्परित्यागं कुर्वतः कयं न प्रतिज्ञाहानिदोषः ? इति चेदत्रोच्यते-सर्वमेवेदं चारित्रमविशेषात् सामायिकं वर्तते, सर्वत्रापि सावययोगविरतिसद्भावात्, केवलं छेदादिविशुद्धि विशेषविशेष्यमाण ___'सामायिक का अर्थ है सायद्ययोग का त्याग । सामायिक के दो भेद हैं-इत्वरिक अर्थात् अल्पकालिक और यावत्कथिक अर्थात् जीवन पर्यन्त की । इत्यरिकसामायिक चारित्र प्रथम और अंतिमतीर्थकरों केशासन में ही, जिसमें महाव्रतों का आरोपण न किया गया हो ऐसे शैक्ष को अल्पकोलिक होता है । शेष अर्थात् मध्यवर्ती बाईस तीर्थकरों के तथा विदेहक्षेत्र के शासन में यायत्कथिक सामायिक चारित्र होता है ॥२-३॥
प्रश्न-भगवन् ! इत्वरिक सामायिक भी 'करेमि भंते ! सामाइयं जावजीचं' अर्थात् हे भगवन् ! मैं जीवन भर के लिए सामायिक अंगी. कार करता हूं' इस प्रकार की प्रतिज्ञा पूर्वक अंगीकार की जाती है। तत्पश्चात् उपस्थापना (महावतारोपण) के समय उसका परित्याग कर देने से प्रतिज्ञाभंग का दोष क्यों नहीं होता?
समाधान-यह समग्र चारित्र सामान्य रूप से सामायिक ही है,
સામાયિકને અર્થ છે સાવધ વેગ ત્યાગ. સામાયિકના બે ભેદ છેઇરિક અર્થાત્ અલ્પકાલિક અને યાવતકથિક અર્થાત્ જીવન પર્યન્તની. ઇરિક સામાયિક ચારિત્ર પ્રથમ અને અન્તિમ તીર્થંકરના શાસનમાંજ જેમાં મહાવ્રતનું આરોપણ ન કર્યું હોય એવું શિક્ષને અ૫કાલિક હોય છે. બાકીના અર્થાત મધ્યવતી બાવીસ તીર્થકરોના તથા વિદેહ ક્ષેત્રના તીર્થકરોના શાસનમાં યાવર્કથિક સામાયિક ચારિત્ર થાય છે કે ૨-૩ છે
प्रश्न-भगवन् प२ि४ सामायि: ५ (करेमि भंते ! सामाइयं जावज्जीव) અર્થાત્ હે ભગવન ! હું જીવન પર્યન્ત સામાયિક અંગીકાર કરૂંછું આવા પ્રકારની પ્રતિજ્ઞા સાથે અંગીકાર કરાય છે. ત્યાર પછીથી ઉપસ્થાપના (મહા વ્રતારોપણ) સમશે તેને પરિત્યાગ કરી દેવાથી પ્રતિજ્ઞા ભંગનો દોષ કેમ નથી લાગતું ?
સમાધાન–આ સમગ્ર ચારિત્ર સામાન્ય રૂપે સામાયિક જ છે, કેમકે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧