Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनासूत्रे
४७२ यस्यासौ अधिगमरुचिः, विरतारः-व्यासः सकलद्वादशाङ्गस्य नयैः पर्यालोचनं तेनोपहिता रुचि यस्य स विस्ताररुचिः 'किरियासंखेव धम्मरुई'-क्रियासंक्षेप-धर्मरुचयः, अत्रापि रुचिशब्दस्य प्रत्येकमभिसम्बन्धात् क्रियारुचि:८, धर्मरुचिः१० इत्यर्थः, तत्र क्रियाया सम्यक्त्वेन संयमानुष्ठाने रुचि यस्य स क्रियारुचिः, संक्षेपे-संग्रहे रुचि यस्य विस्तारार्थापरिज्ञानात् स संक्षेपरुचिः, धर्मे-अस्तिकायधर्मे श्रुतधर्मादौ वा रुचि यस्य स धर्मरुचिः, इति संक्षेपेण गाथार्थः विस्तारेण गाथार्थस्तु निम्नप्रकारेण अवगन्तव्यः-'भूयत्थेणाहि गया'-भूतार्थेनानिमित्त से जिसे पूर्वोक्त रुचि उत्पन्न हो जाय यह अभिगमरुचि है।
(७) विस्ताररुचि-विस्तार अर्थात् व्यास अर्थात् सम्पूर्ण द्वादशांग का विविध नयों की अपेक्षा पर्यालोचन करना, ऐसा करने से उत्पन्न होने वाली रुचि विस्ताररुचि कहलाती है।
(८) क्रियारुचि-क्रिया में अर्थात् सम्यक प्रकार से संयम के अनुष्ठान में जिसकी रुचि हो वह क्रियारुचि है।
(९) संक्षेपरुचि-विस्तृत अर्थ का परिज्ञान न होने से संक्षेप में ही जिसकी रुचि हो वह संक्षेप रुचि है।
(१०) धर्मरुचि-अस्तिकाय रूप धर्म में अथवा श्रुतधर्म आदि में जिसकी रुचि हो वह धर्मरुचि है।
यह गाथाओं का संक्षेप अर्थ है । उनका वितृत अर्थ निम्नलिखित है
जिस पुरुष ने जीव, अजीव, पुण्य, पाप, आस्रव, संपर तथा 'च' शब्द से बन्ध आदि पदार्थों को, अपनी ही मति से, परोपदेश के विना
(૬) અભિગમરૂચિ અભિગમને અર્થ છે વિશિષ્ટ જ્ઞાન, તેના નિમિત્તથી જેને પૂર્વોક્ત રૂચિ ઉત્પન્ન થાય તે અભિગમ રૂચિ છે.
(૭) વિસ્તાર રૂચિ-વિસ્તાર અર્થાત્ વ્યાસ અર્થાત્ સંપૂર્ણ દ્વાદશાંગનું વિવિધ નયેની અપેક્ષાએ પર્યાચન કરવું એમ કરવાથી ઉત્પન્ન થતી રૂચિ તે વિસ્તાર રૂચિ કહેવાય છે.
(૮) ક્રિયારૂચિ-ક્રિયામાં અર્થાત્ સમ્યફ પ્રકારે સંયમના અનુષ્ઠામાં જેની રૂચિ હોય તે કિયા રૂચિ છે. " (૯) સંક્ષેપરૂચિ-વિસ્તૃત અર્થનું પરિજ્ઞાન ન હોવાથી સંક્ષેપમાંજ જેની રૂચિ થાય તે સંક્ષેપ રૂચિ છે.
(૧૦), ધર્મરૂચિ-અસ્તિકાય રૂપ ધર્મમાં અથવા મૃત આદિમાં જેમની રૂચિ હોય તે ધર્મ રૂચિ છે.
આ ગાથાઓને સંક્ષિપ્ત અર્થ છે તેઓને વિસ્તૃત અર્થ નીચે પ્રમાણે છે
२ १३ १, २५००१, पुथ्य, ५५, मासव, सव२ तथा 'च' थीमन्य આદિ પદાર્થોને પિતાની બુદ્ધિથી પરોપદેશ વિના જતિ સ્મરણાદિ દ્વારા યથાર્થ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧