Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
४७०
प्रज्ञापनासूत्रे नार्याः वीतरागम्-उपशान्त-कषायं क्षीणकषायं वा यदर्शनं तेनार्याः वीतरागदर्शनार्याः, अथ सरागदर्शनार्यान् प्ररूपयितुमाह-'से किं तं सरागदसणारिया ?'अथ के ते, कतिविघा इत्यर्थः, सरागदर्शनार्याः प्रज्ञताः ? भगवानाह-'सरागदसणारिया दसविहा पण्णत्ता'-सरागदर्शनार्याः दशविधाः प्रज्ञप्ताः, तं जहा' तद्यथा-'निसग्गुवएसरुई'-निसर्गोपदेशरुची-रुचिपदस्य प्रत्येकममिसम्बन्धात्, निसर्गरुचिः१ उपदेशरुचिः२ इत्यर्थः, तत्र निसर्गः-स्वभाव स्तेन रुचिः-अर्हत्प्रणीतागमखाभिलाषरूपा यस्य स निसर्गरुचिः, उपदेश-आचार्यगुर्वादीनां वस्तुकहलाता है । ऐसे दर्शन जो आर्य हैं वे सरागदर्शनार्य कहलाते हैं। जो दर्शन राग अर्थात् कषाय से रहित हो वह वीतरागदर्शन कहा गया है । उसके कारण जो आर्य हों वे वीतरागदर्शनार्य । मनुष्य दो प्रकार से वीतराग कहलाता है-एक तो कषाय का उपशम होने से दूसरे क्षय होने से । इन दोनों का ही दर्शन वीतरागदर्शन कहलाता है। - सरागदर्शनार्य कितने प्रकार के होते हैं ? इस प्रश्न का भगवान् ने उत्तर दिया है-सरागदर्शनार्य दश प्रकार के होते हैं, जो ये हैं
(१) निसर्गरुचि-निसर्ग अर्थात् स्वभाव से ही अर्हन्त भगवन्त द्वारा उपदिष्ट आगमतत्त्व के प्रति रुचि अर्थात् अभिलाषा होना निसर्ग रुचि है।
(२) उपदेशरुचि-आचार्य एवं गुरु आदि के उपदेश से पूर्वोक्त रुचि का उत्पन्न होना। છે. આવા દર્શનથી જે આર્ય છે તેઓ સરાગ દર્શનાર્ય કહેવાય છે. જે દર્શન રાગ અર્થાત્ કષાય રહિત છે તે વીતરાગ દર્શન કહેવાય છે. તેના કારણે જે આર્યો છે તેઓ વીતરાગ દર્શનાર્ય છે.
મનુષ્ય બે રીતે વીતરાગ કહેવાય છે-એક કષાયને ઉપશમ થવાથી, બીજો ક્ષય થવાથી. આ બન્નેનું દર્શન તે વીતરાગ દશન કહેવાય છે.
સરાગદશના કેટલા પ્રકારના હોય છે?
આ પ્રશ્નને શ્રી ભગવાને ઉત્તર આપ્યા છે–સરાગ દર્શનાર્ય દશ પ્રકાર ના હોય છે. જેઓ આ પ્રમાણે છે–
(૧) નિસગરૂચિ નિસર્ગ અર્થાત્ સ્વભાવથી જ અહંન્ત ભગવન્ત દ્વારા ઉપદિષ્ટ આગમ તત્વોની પ્રત્યે રૂચિ અર્થાત્ અભિલાષા થવી તે નિસર્ગ ચિ डेवाय छे.
(૨) ઉપદેશ રૂચિ-આચાર્ય તેમજ ગુરૂ વિગેરેના ઉપદેશથી પૂર્વોક્ત રૂચિ नुत्पन्न थ.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧