Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका प्र. पद १ सू.२८ समेदपञ्चेन्द्रियजीवनिरूपणम् ३६१ वेति नैरयिकपञ्चेद्रियसंसारसमापनजीवा स्तेषां प्रज्ञापना, एवं तिरः कुटिलम् अञ्चन्ति-गच्छन्तीति तिर्यञ्चः, तेषां योनिः-उत्पत्तिस्थानं तिर्यग्योनि स्तत्र भवा स्तैर्यग्योनिका स्ते च पञ्चेन्द्रियसंसारसमापन्नजीवाश्चेति तेषां प्रज्ञापना तैर्यग्योनिकपश्चेन्द्रियसंसारसमापनजीवप्रज्ञापना, तथा मनोरपत्यानि मनुष्यास्ते च ते पञ्चेन्द्रियसंसारसमापनजीवाश्चेति तेषां प्रज्ञापना मनुष्यपश्चेन्द्रियसंसारसमापनजीवप्रज्ञापना, तथा दीव्यन्ति यथेच्छं क्रीडन्तीति देवाः भवनपत्यादयस्ते च ते पश्चेन्द्रियसंसारसमापन्नजीवाश्चेति तेषां प्रज्ञापना देवपञ्चेन्द्रियसंसारसमा. पन्नजीवप्रज्ञापनेत्याशयः । सू०२८॥ कर्म हट गया हो-जहां इष्ट फल की प्राप्ति न होती हो उसे 'निरय' अर्थात् नारकावास कहते हैं । 'निरय' में उत्पन्न होने वाले जीव 'नैरयिक' कहे जाते हैं । ये नैरयिक जीव संसारसमापन्न अर्थात् जन्ममरण को प्राप्त हैं और पांचों इन्द्रियों से युक्त होते हैं, अतएव पंचेन्द्रिय संसारसमापन्न कहलाते हैं।
इसी प्रकार जो 'तिर' अर्थात् कुटिल 'अंचन' अर्थात् गमन करते हैं, वे 'तिर्यच' कहलाते हैं। उनकी योनि अर्थात् उत्पत्तिस्थान को तिर्यगयोनि कहते हैं। तिर्यग्योनिक में जन्मने वाले 'तैर्यग्योनिक' हैं। __जो मनु की सन्तार हों वे मनुष्य । और जो दीव्यन्ति अर्थात् यथेच्छ क्रीडा करते हैं वे भवनपति आदि देव कहलाते हैं।
पंचेन्द्रियजीव नारक, तिर्यंच, मनुष्य और देव के भेद से चार प्रकार के होते हैं, अतएव उनकी प्रज्ञापना भी चार प्रकार की कही गई है॥२८॥
નરયિક, શબ્દની વ્યુત્પત્તિ આ પ્રકારે છે નિર અર્થાત્ હરીત અય અર્થાત્ ઈષ્ટફળ દેવાવાળા (શુભ) કમ આ રીતે જેઓથી શુભકમ હટી ગયેલ છે–જ્યાં ઈષ્ટફળની પ્રાપ્તિ ન થાય તેને “નિરય” અર્થાત્ નરકાવાસ કહે છે. નિરયમાં ઉત્પન્ન થવા વાળા જીવ નરયિક કહેવાય છે. આ નરયિક જીવ સંસાર સમાપ અર્થાત્ જન્મ મરણને પામે છે. અને પાંચે ઈન્દ્રિયોથી યુક્ત હોય છે. તેથીજ પંચેન્દ્રિય સંસાર સમાપન કહેવાય છે.
એ રીતે જે તિર અર્થાત્ કુટિલ “અંચન” અર્થાત્ ગમન કરે છે. તે તિર્યંચ કહેવાય છે. તેઓની યોનિ અર્થાત્ ઉત્પત્તિ સ્થાનને તિર્યગૂ યોનિ કહે છે.તિયોનિમાં જન્મવાવાળા તૈયોનિક છે.
જે માણસના સન્તાન છે તેઓ મનુષ્ય અને જે દીવ્યતિ અર્થાત યથે૨૭ કીડા કરે છે તેઓ ભવનપતિ આદિ દેવ કહેવાય છે
પંચેન્દ્રિય જીવ નારક, તિર્યંચ મનુષ્ય અને દેવના ભેદથી ચાર પ્રકારના હોય તેથી તેઓની પ્રજ્ઞાપના પણ ચાર પ્રકારની કહી છે કે સૂ. ૨૮ છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧