Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
३९४
प्रज्ञापनासूत्रे भूमिसु' पश्चदशसु कर्मभूमिषु, यदि पञ्चसु भरतेषु पञ्चमु ऐरयतेषु । सुषमसुषमादि रूपो दुष्पमदुष्पमादिरूपश्च कालो व्याघातजनकत्वाद् व्याघातो न भवति तदा पञ्चदशसु कर्मभूमिषु संमूर्च्छति, किन्तु-'वाघायं पडुच्च'-व्याघात प्रतीत्यआश्रित्य, यदि पञ्चसु भरतेषु, पञ्चसु ऐरखतेषु यथोक्तरूपो व्याघातो भवति तदा 'पंचसु पञ्चसु महाविदेहेसु महा विदेहेषु संमूर्च्छति, एतेन त्रिंशत्यपि अकर्मभूमिषु नोपजायते, इत्यावेदितम्, पञ्चदशसु कर्मभूमिषु, पञ्चसु वा महाविदेहेषु न सर्वत्र संमूर्च्छति किन्तु-'चकवट्टिखधावारेषु-चक्रवर्तिस्कन्धावारेषु या 'वासुदेवखंधावारेसु'- वासुदेवस्कन्धावारेषु वा, 'बलदेवखंधावारेसु'-बलदेवस्कन्धावारेषु वा 'मंडलियखंधावारेसु'-माण्डलिकस्कन्धावारेषु वा-माण्डलिक:सामान्यराजाऽल्पकिस्तत्स्कन्धावारेषु 'महामंडलियखंधावारेसु'-महामाण्डलिकअभाव में वह पन्द्रह कर्मभूमियों में उत्पन्न होता है । पांच भरत एवं पांच ऐरवत क्षेत्रों में सुपमसुषम आदि या दुष्षमदुष्षम आदि काल व्याघातकारी न हो अर्थात् ये ओर न वर्त रहे हों तो पंद्रह कर्मभूमियों में उसकी उत्पत्ति होती है। अगर पांच भरत और पांच ऐरवत क्षेत्रों में पूर्वोक्त व्याघात हो तो वहां उत्पन्न नहीं होता, पाँच महाविदेवहों में उत्पन्न होता है । इससे यह प्रकट हुआ कि आसालिका की उत्पत्ति तीस अकर्मभूमियों में नहीं होती । पन्द्रह कर्मभूमियों अथवा पांच महाविदेहों में भी सर्वत्र उसकी उत्पत्ति नहीं होती किन्तु चक्रवर्ती के स्कंधावारों में (सेना के पडावों में) वासुदेवों के स्कंधावारों में, बलदेव के स्कंधावारों में, मांडलिक अर्थात् अल्पऋद्धि वाले साधारण राजाओं के स्कंघाचारों में, महामाण्डलिक (अनेक देशों के स्वामी) के
પાંચ ભરત તેમજ પાંચ અરવત ક્ષેત્રોમાં સુષમ સુષમા આદિ અગર દુષમ દુષમા આદિ કાલ વ્યાઘાત કારી ન હોય તે અર્થાત્ આ આરાઓ ન હોય તે પંદર કર્મ ભૂમિઓમાં તેમની ઉત્પત્તિ થાય છે. અગર પાંચ ભરત અને પાંચ અરવત ક્ષેત્રોમાં પૂર્વોક્ત વ્યાઘાત હોય તે ત્યાં ઉત્પન્ન ન થાય પાંચ મહાવિદેહમાં ઉત્પન્ન થાય છે.
તેનાથી આ પ્રગટ થયું કે આસાલિકની ઉત્પત્તિ ૩૦ અકર્મભૂમિમાં નથી થતી. પંદર કર્મભૂમિમાં અથવા પાંચ મહાવિદેહમાં પણ સર્વત્ર તેમની ઉત્પત્તિ નથી થતી પરંતુ ચકવતીના અંધારામાં સેનાના પડાવમાં વાસુ દેવના સ્કન્ધાવામાં બળદેવના સ્કન્ધાવામાં, માંડલિક અર્થાત્ અલ્પ સમૃદ્ધિ વાળા સાધારણ રાજાઓના સ્કન્ધાવમા, મહા મંડલિક અનેક દેશના સ્વામી ના સ્કન્ધાવમાં તે ઉત્પન્ન થાય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧