Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
३९६
प्रज्ञापनासूत्रे म्बम्-सार्द्ध द्वय गव्यूतान्तीमान्तररहितावासः, तन्निवेशेषु 'दोणाहनिवेसेसु'द्रोणमुखनिवेशेषु-द्रोणमुखं-बाहुल्येन जलनिर्गमप्रवेशम्, तन्निवेशेषु 'पट्टणनिवेसेसु'-पत्तननिवेशेषु पट्टननिवेशेषु वा, तत्र शकटैबोटके नौभिर्वागम्यं पत्तनम्, सकलवस्तु प्राप्तिस्थानं वा नौभिरेव गम्यं पट्टनं तन्निवेशेषु 'आगरनिवेसेसु'आकरनिवेशेषु-आकर:-सुवर्णाकरादिस्तन्निवेशेषु 'आसमनिवेसेसु'-आश्रमनिवेशेषु-आश्रमः - तापस जनावसथोपलक्षिताश्रयस्तन्निवेशेषु, 'संवाहनिवेसेसु'-- संवाघनिवेशेषु-संबाधः कृषीवलैर्धान्यरक्षार्थं निर्मितं दुर्गभूमिस्थानम् यात्राप्रसङ्ग समागतप्रभूतजननिवेशस्तत्सन्निवेशेषु, 'रायहाणीनिवेसेसु'-राजधानीनिवेशेषु राजधानी-राजाऽघिष्ठान नगरं तन्निवेशेषु 'एएसि णं चेव विणासेसु'-एतेषां चैव चक्रवर्तिस्कन्धावारादीनां विनाशेषु-उपस्थितेषु 'एत्य णं आसालिया संमुच्छई' अत्र खलु-चक्रवर्तिस्कन्धावारादिषु स्थानेषु आसालिका संमूर्च्छति, सा कोस तक दूसरी कोई वस्ती न हो उसे मडम्ब कहते हैं । जिसमें प्रायः जल के रास्ते आना-जाना हो वह द्रोणमुख । जहां गाडी, घोडा और नौका से पहुंचा जाय वह वस्ती पत्तन कहलाती है और जिसमें सभी वस्तुएं मिलती हों तथा नौका से ही पहुंचा जाय वह पट्टन कहलाता है । आकरनिवेश वह है जहां सुवर्ण आदि को खाने हों। तापसजन जिसमें निवास करते हों यह स्थान आश्रमनिवेश कहलाता है। किसानों ने धान्य की रखवाली के लिए जो दुर्गम भूमिस्थान बनाया हो या यात्रा के सिलसिले में आये बहुत-से यात्री जहां रहे वह स्थान संवाध कहलाता है । जिस वस्ती में राजा रहता हो वह राजधानी कहलाती है ।
इन सब स्थानों का जब बिनाश होने वाला हो तब आसालिका की उत्पत्ति होती है। आसालिका जघन्य अंगुल के असंख्यातवें भाग
જેમાં મોટે ભાગે જલ માર્ગેથી જવાય અવાય છે તે દ્રોણમુખ, જ્યાં ગાડી ઘોડાં અને નાવથી જવાય તે વસ્તી પત્તન કહેવાય છે. અને જેમાં બધી વસ્તુઓ મળતી હોય તેમજ નાવથીજ જઈ શકાય તેને પટ્ટણ કહેવાય છે,
જ્યાં તેના વિગેરેની ખાણ હોય તેને આકર નિવેશ કહે છે તપસ્વીજને જેમાં નિવાસ કરે છે તે સ્થાન આશ્રમ નિવેશ કહેવાય છે.
ખેડુતના અનાજની સાચવણી માટે જે દુર્ગમભૂમિ સ્થળ બનાવ્યું હોય અગર યાત્રાએ નિકળેલા ઘણા યાત્રીઓ જ્યાં રહે તે સ્થાન સંબધ કહેવાય છે. જે વસ્તીમાં રાજા રહેતા હોય તેને રાજધાની કહે છે.
આ બધા સ્થાને જ્યારે વિનાશ થવાનું હોય ત્યારે આસાલિકાની ઉત્પત્તિ થાય છે. આસાલિકા જઘન્ય આંગળીના અસંખ્યાતમા ભાગની અવ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧