Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रमेयबोधिनी टीका प्र. पद १ सू.२४ साधारणजीवलक्षणनिरूपणम्
वे वनस्पतिकाय के जीव संक्षेप में पर्याप्त और अपर्याप्तक के भेद से दो प्रकार के हैं। इन में जो अपर्याप्तक वनस्पतिकायिक जीव हैं, वे असंप्राप्त हैं अर्थात् अपने योग्य पर्याप्तियों को पूर्ण नहीं कर चुके हैं और विशिष्ट वर्ण आदि को प्राप्त नहीं कर पाये हैं। वर्ण आदि से विभाग करें तो वे काले हैं, नीले हैं, इत्यादि रूप से उनका निर्देश नहीं किया जा सकता । शरीर आदि पर्याप्तियां जय पूर्ण हो जाती हैं तभी बादर जीवों में वर्ण आदि का विभाग प्रकट होता है, जब पर्याप्तियां अपूर्ण होती हैं तब यह भेद प्रकट नहीं होता । वे अपर्याप्त जीव उच्छ्वास पर्याप्ति से अपर्याप्त रह कर ही मर जाते हैं, अतएव उनमें वर्ण आदि का विभाग स्पष्टत्तर नहीं होता ।
इन पर्याप्त और अपर्याप्त जीवों में से जो पर्याप्त हैं, अर्थात् जो अपने योग्य पर्याप्तियां पूर्ण कर चुके हैं, उनके वर्ण भेद की अपेक्षा से, रस भेद की अपेक्षा से और स्पर्श भेद की अपेक्षा से हजारों भेद होते हैं, वे इस प्रकार - कृष्ण आदि के भेद से वर्ण पांच हैं, सुरभि और दुरभि के भेद से गंध के दो भेद हैं, तिक्त आदि रस पांच हैं और मृदु कर्कश आदि स्पर्श आठ प्रकार के हैं। इनके भेद से सहस्त्रों मेद हो जाते हैं । इन पर्याप्तक वनस्पति जीवों की योनियां लाख हैं,
३४३
તે વનસ્પતિકાયના જીવ સંક્ષેપમા પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી એ પ્રકારના છે. તેઓમાં જે અપર્યાપ્તક વનસ્પતિ કાયિક જીવેા છે, તે અસ’પ્રાપ્ત છે અર્થાત્ પેાતાને ચાગ્ય પર્યાપ્તિયાને પૂર્ણ નથી કરી ચુકેલા અને વિશિષ્ટ વણુ વગેરેને પ્રાપ્ત નથી થયેલા
વણુ વિગેરેથી વિભાગ કરે તો તેઓ કાળા છે, લીલા છે. વિગેરે રૂપથી તેઓના નિર્દેશ નથી કરી શકાતા.
શરીર વિગેરે પતિએ જ્યારે પૂર્ણ થઇ જાય છે, ત્યારે ખાદર છવામાં વર્ણાદિના વિભાગ પ્રગટે છે. જ્યારે પર્યાપ્તિયા અપૂર્ણ હાય છે ત્યારે આ ભેદ પ્રગટ નથી થતા. તે અપર્યાપ્ત જીવે ઉચ્છવાસ પર્યાપ્તિથી અપર્યાપ્ત રહીને જ મરી જાય છે, તેથી જ તેઓમાં વર્ણાદિના વિભાગ સ્પષ્ટતર નથી થતા.
આ પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવામાંથી જે પર્યાપ્ત છે અર્થાત્ જેએ પાતાને ચાગ્ય પર્યાપ્તિએ પૂર્ણ કરી ચૂકેલા છે, તેઓના વર્ણ ભેદની અપેક્ષાએ, ગન્ય ભેદની અપેક્ષાએ રસ ભેદની અપેક્ષાએ અને સ્પ ભેદની અપેક્ષાએ હજારે ભેદ પડે છે, તે આ પ્રકારે-કૃષ્ણ અદિના ભેઢથી વ પાંચ છે, સુરભિ અને દુરભિના ભેદે ગન્ધના બે ભેદ પડે છે, તિક્ત વિગેરે રસ પાંચ છે અને મૃદુ કશ આદિ સ્પર્શ આઠ પ્રકારના છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧