Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रज्ञापनासूत्रे 'यत्तीसा अडयाला, सट्ठी बावत्तरी य बोद्धव्वा । चूलसीई छन्नउईउ दुरहिय अछुत्तर सयं च' द्वात्रिंशद् अष्टचत्वारिंशत् , षष्टिः, द्वासप्ततिश्च बोद्धव्याः।
चतुरशीतिः षण्णवतिस्तु द्वयधिकम् अष्टोत्तरशतञ्चति, अयमाशयः-अष्टौ समयान् यावत् निरन्तरमेकादयो द्वात्रिंशत् पर्यन्ताः सिध्यन्तः समुपलभ्यन्ते, तत्र प्रथमे समये जघन्येन एको द्वौ वा उत्कर्षेण द्वात्रिंशद् सिध्यन्तः समुपलभ्यन्ते, द्वितीयेऽपि समये जघन्येन एकौ द्वौ वा उत्कर्षण द्वात्रिंशद् एवं यावत्-तृतीये चतुर्थे पश्चमे षष्ठे सप्तमे, अष्टमेऽपि समये जघन्येन एको द्वौ वोत्कर्षतो द्वात्रिंशत् , ततः परमवश्यमन्तरम् , तथा त्रयस्त्रिंशदादयोऽष्टचत्वारिंत पर्यन्ताः निरन्तरं सिध्यन्तः सप्तसमयान् यावत् समुपलभ्यन्ते, तो अधिक से अधिक एकसौ आठ (१०८) सिद्ध होते हैं। कहा मी है-'अगर लगातार आठ समय तक सिद्ध होते रहे तो एक-एक समय में एक से लेकर बत्तीस तक सिद्ध होते हैं, अर्थात् प्रथम समय में जघन्य एक-दो और अधिक से अधिक बत्तीस तक सिद्ध होते हैं, दूसरे समय में भी जघन्य एक-दो और उत्कृष्ट बत्तीस सिद्ध होते हैं, इसी प्रकार तीसरे, चौथे, पांचवें, छठे, सातवें और आठवें समय में भी जघन्य एक-दो और उत्कृष्ट यतोस सिद्ध होते हैं । इसके पश्चात् नौवें समय में अवश्य अन्तर पड़ जाता है। ___ अगर तेतीस से लेकर अडतालीस तक निरन्तर सिद्ध हों तो लगातार सात समय तक ही सिद्ध होते हैं, उसके पश्चात् अवश्य अन्तर पड जाता है, अर्थात् आठवें समय में कोई जीव सिद्ध नहीं (१०८) सिद्धी थाय छे.
કહ્યું પણ છે કે- જે સતત આઠ સમય સુધી સિદ્ધો બનતા રહે તે એક એક સમયમાં એકથી આરંભીને ૩૨ સુધી સિદ્ધ બને છે, અર્થાત્ પ્રથમ સમયમાં જઘન્ય એક—બે અને વધારેમાં વધારે બત્રીસ સુધી સિદ્ધ બને છે. બીજા સમયમાં પણ જઘન્ય એક બે અને ઉત્કૃષ્ટ બત્રીસ સિદ્ધો હોય છે, એ જ પ્રકારે ત્રીજા, ચોથા, પાંચમાં, છટૂડા, સાતમા અને આઠમા સમયમાં પણ જઘન્ય એક બે અને ઉત્કૃષ્ટ બત્રીસ સિદ્ધ હોય છે તેના પછી નવમાં સમયમાં અવશ્ય અખ્તર પડી જાય છે.
અગર તેત્રીસથી તે અડતાલીસ સુધી નિરંતર સિદ્ધ બને તે સતત સાત સમય સુધી જ સિદ્ધ બને છે. તેના પછી અવશ્ય અન્તર પડી જાય છે. અર્થાત આઠમાં સમયમાં કઈ જીવ સિદ્ધ નથી થતો. અથવા એગણ પચાસથી આરંભી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧