Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
२१२
प्रज्ञापनासूत्रे
मागतोऽपि, उत्पातक्षेत्रमागतस्य प्रथमसमय एवाहारकत्वात्, ततः एकसामयिकी आहारपर्याप्तिनिवृत्तिर्भवति, यदि तु उत्पादक्षेत्रमागतोऽपि आहारपर्याप्त्याऽपर्याप्तः स्यात् तदा उत्तरसूत्राकार:- 'सिय आहारए सिय अणाहारए' इति भवेत्, यथा शरीरादि पर्याप्तिषु 'सिय आहारए सिय अणाहारए' इत्युत्तरसूत्रं भवति, सर्वासामपि पर्याप्तीनां परिसमाप्ति कालोऽन्तर्मुहूर्त प्रमाणोऽवसेयः, इत्याशयः ।
-
अथ बादरपृथिवीकायिकान् प्ररूपयितुं पृच्छति - ' से किं तं बायरपुढविकाइया ? 'से' अथ 'किं तं' के ते कतिविधा इत्यर्यः, 'वायरपुढविकाइया ?' बादरपृथिवी कायिकाः प्रज्ञप्ताः ? भगवानाह - 'वायर पुढविकाइया दुविहा पण्णत्ता' दरपृथिवीकाका द्विविधाः प्रज्ञप्ताः, 'तं जहा ' - ' सन्हवायरपुढविकाइया य, खरबायरपुढ विकाइयाय' तद्यथा - श्लक्ष्णबादरपृथिवीकायिकाश्च, खरबादरपृथिवी - उत्पत्तिक्षेत्र में आने के पश्चात् अनाहारक नहीं रहता । जो जीव उत्पत्ति क्षेत्र में आ पहुंचा वह प्रथम समय में ही आहारक हो जाता इस कथन से सिद्ध होता है कि आहारपर्याप्ति की पूर्णता एक समय में ही हो जाती है । अगर उत्पत्तिक्षेत्र में आकर भी जीव आहारपर्याप्ति से अपर्याप्त रहता तो उत्तर सूत्र इस प्रकार होता - 'गौतम ! आहारक भी होता है और अनाहारक भी होता है।' जैसा कि शरीरपर्याप्ति आदि के उत्तर सूत्र में कहा है- 'स्यात् आहारक भी होता है, स्यात् अनाहारक भी होता है ।' इन सभी पर्याप्तियों का काल भी अन्तर्मुहूर्त्त प्रमाण ही है ।
अब बादरपृथिवी कायिकों की प्ररूपणा करते हैं - बादर पृथिवीका for जीव कितने प्रकार के कहे गए हैं ? भगवान् उत्तर देते हैं- बादर पृथ्वीकायिक दो प्रकार के हैं। वे इस प्रकार हैं- श्लक्ष्ण बादर पृथिवी
માંજ આહારક ખની જાય છે. આ કથનથી સાબિત થાય કે આહાર પર્યાસિની પૂર્ણતા એક સમયમાંજ થઈ જાય છે. અગર ઉત્પત્તિ ક્ષેત્રમાં આવીને પણ જીવ આહાર પર્યાપ્તિથી અપર્યાપ્ત રહે તે ઉત્તર સૂત્ર આ પ્રકારે અને છે-ગૌતમ, આહારક પણ હાય છે અને અનાહારક પણ હેાય છે. જેમકે શરીર પર્યાપ્તિ આર્દિને ઉત્તર સૂત્રમાં કહ્યો છે-કદાચિત્ આહારક પણ બને છે. કદાચિત અનાહારક પણ બને છે. આ બધી પર્યાપ્તિના સમય પણ અન્તર્મુહૂત પ્રમાણુ જ છે.
હવે બાદરપૃથ્વીકાયિકાની પ્રરૂપણા કરે છે માદર પૃથ્વીકાયિક જીવ
કેટલા પ્રકારના છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે-ખાદરપૃથ્વીકાયિક જીવા એ પ્રકારના છે. તેઓ આ રીતના છે—શ્લષ્ણુ ખદર પૃથ્વીકાયિક અને ખર માદર પૃથ્વીકાયિક.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧